બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / This stuff made from amla will save from sub variant Omicron BF.7

હેલ્થ / ના હોય! સબ વેરિઅન્ટ Omicron BF.7થી બચાવશે આમળામાંથી બનેલી આ ચીજ! ઇમ્યુનિટી પણ થશે બૂસ્ટ, જુઓ કઇ રીતે

Arohi

Last Updated: 07:38 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખો દેશ લગભગ 3 વર્ષથી કોવિડ-19ના વેરિએન્ટનો સામનો કરી રહ્યો છે અને આવી સ્થિતિમાં આ નવો વેરિએન્ટ લોકોની ચિંતા વધારી રહ્યો છે. જાણો આમળાની કેટલીક હેલ્ધી રેસિપી જેને તમે કોરોનાના વધતા જતા કેસની વચ્ચે પોતાને સુરક્ષિત રાખવા માટે ટ્રાય કરી શકો છો.

  • 3 વર્ષથી સામે આવી રહ્યા છે કોરોનાના અલગ અલગ વેરિએન્ટ 
  • આમળાની આ હેલ્ધી રેસિપીથી વધશે તમારૂ ઈમ્યુનિટી 
  • જાણો તેના વિશે ડિટેલમાં 

ચીનમાં કોરોનાના નવા સબ-વેરિઅન્ટ Omicron BF.7ના કેસ ઝડપથી વધી રહ્યા છે. આખો દેશ લગભગ 3 વર્ષથી કોવિડ-19ના વેરિએન્ટનો સામનો કરી રહ્યો છે અને આવી સ્થિતિમાં આ નવો વેરિએન્ટ લોકોની ચિંતા વધારી રહ્યો છે. નિષ્ણાંતોના મતે દવાઓની સાથે દેશી ભોજનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધી શકે છે અને કોરોનાના આ નવા વેરિએન્ટથી બચી શકાય છે. 

સુપરફૂડ છે આમળા 
અમે સુપરફૂડ આમળા વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં ઘણી મેડિકલ પ્રોપર્ટીઝ રહેલી છે. આયુર્વેદમાં તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક કહેવામાં આવ્યું છે. જાણો આમળાની કેટલીક હેલ્ધી રેસિપી જેના કારણે તમે કોરોનાના વધતા જતા કેસ વચ્ચે તમારી જાતને બચાવવાનો પ્રયાસ કરી શકો છો.

આમળાના લાડુ
સામગ્રી

  • આમળા - 20 નંગ અથવા 500 ગ્રામ (ગ્રેટડ), 
  • ખજૂર - 10 બીજ કાઢેલી, 
  • તલ - 1 ચમચી, 
  • ફ્લેક્સ સીડ્સ - 1 ચમચી વાટેલા, 
  • એલચી પાવડર - 1/4 ચમચી

બનાવવાની રીત
પહેલા આમળાને ધોઈ લઈ તેને ડ્રાય કરી લો. હવે તેને ગ્રાઈન્ડ કરી લો અને પછી પાણીથી ધોઈ લો અને પછી સૂકવી લો. હવે તેમાં ખજૂરની પેસ્ટ, ઈલાયચી પાવડર, ફ્લેક્સ સીડ્સ અને તલ મિક્સ કરીને લાડુનો આકાર આપો. આ આમળાના લાડુ શરીરમાં વિટામિન સી અને આયર્નની ઉણપને દૂર કરશે. બાળકને ધવડાવતી માતા માટે આ લાડુ ખૂબ જ ફાયદાકારક છે. 

આમળાનો સોસ 
સામગ્રી 

  • આમળા પલ્પ, 
  • ગોળનો પાઉડર,
  • જીરા પાઉડર, 
  • બ્લેક સોલ્ટ 

બનાવવાની રીત 
આમળાને સારી રીતે ધોઈ લીધા પછી તેને નરમ થાય ત્યાં સુધી ઉકાળો. આમળાના બીજ કાઢી લો અને બીજી તરફ પેનમાં પાણી, ગોળ અને આમળાનો પલ્પ મિક્સ કરો. થોડી વારમાં તમારી ચટણી તૈયાર છે.

તમે તેને સ્પ્રાઉટ્સ, ભેલ અથવા ટિક્કીમાં સર્વ કરી શકો છો. તેના હેલ્થ બેનિફિટ્સ વિશે વાત કરીએ તો, તેમાં વિટામિન સી છે, જે સરળતાથી રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે. ગર્ભાવસ્થામાં ફોલિક એસિડની ઉણપને દૂર કરવા માટે તેનું સેવન કરી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ