બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / There will be moderate trouble on the state side, there will be trouble in love relationships, see today's horoscope

24 માર્ચ / કેવો જશે રજાનો દિવસ? આ 3 રાશિના જાતકોનો રવિવાર બગડશે, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:03 AM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
24 03 2024 રવિવાર
માસ ફાગણ
પક્ષ સુદ
તિથિ ચૌદસ સવારે 9:54 પછી પૂનમ
નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની
યોગ ગંડ
કરણ વણિજ સવારે 9:54 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ સિંહ (મ.ટ.) બપોરે 2:19 પછી કન્યા (પ.ઠ.ણ.)

મેષ (અ.લ.ઈ.) 
મેષ રાશિના જાતકોને નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે તેમજ મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો અને ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે, આર્થિક લાભની સારી તકો મળશે

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિના જાતકોને ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે તેમજ રોજગારીની ઉત્તમ તકો મળશે અને ધાર્મિક કાર્યોમાં મન લાગશે, નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે

મિથુન (ક.છ.ઘ.) 
સ્થાન પરિવર્તનના યોગો જણાય છે અને લેવડ-દેવડમાં અનુકૂળતા જણાશે તેમજ રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે, જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી

કર્ક (ડ.હ.) 
વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના અને શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં સાચવવું, ખાનપાનમાં કાળજી રાખવી અને પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે

સિંહ (મ.ટ.) 
મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી અને પગ અને કમરના દર્દમાં સંભાળવું તેમજ વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે અને પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે

કન્યા (પ.ઠ.ણ.) 
માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે અને દામ્પત્ય સુખમાં સહયોગ મળશે તેમજ તણાવયુક્ત જીવનશૈલીથી દૂર રહેવું, કામકાજમાં વિરોધીઓથી સાચવવું 

તુલા (ર.ત.) 
કામકાજમાં સાધારણ થાક અનુભવશો અને ભૂમિ, વાહન-મકાન સંબંધી લે-વેચમાં સાચવવું તેમજ ધંધામાં સારી અનુકૂળતા જણાશે, ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે

વૃશ્ચિક (ન.ય.) 
આર્થિક બાબતમાં લાભ થશે અને નોકરી-ધંધામાં સારો લાભ જણાશે તેમજ જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ બનશે, વાહન ચલાવવામાં કાળજી રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.) 
ધન રાશિના જાતકોને આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે તેમજ માનસિક તણાવથી પરેશાની વધશે, સહકર્મચારીનો સારો સહયોગ મળશે અને લોભ લાલચમાં આવી કોઈ કામ કરવું નહીં

મકર (ખ.જ.) 
જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે અને આવકમાં વધારો થશે તેમજ સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો, નાની-નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે

કુંભ (ગ.શ.સ.ષ.) 
આર્થિક બાબતે ચઢાવ-ઉતાર જોવા મળશે અને પ્રેમસંબંધોમાં મન પ્રસન્ન રહેશે તેમજ સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે, લેવડ-દેવડમાં સાવધાની રાખવી

મીન (દ.ચ.ઝ.થ.) 
મીન રાશિના જાતકોને ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે અને ધંધાને અને પરિવારને સાથે ના રાખો અને યાત્રા-પ્રવાસના યોગ બનશે તેમજ પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે

વાંચવા જેવું: હોળીના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરવું, નહીં તો થઇ શકે છે મોટું નુકશાન

શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 12:28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4:30 થી 6:00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ