બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / The Israeli ambassador shared a photo of the war Pakistan lost in 1971

સીધો સંદેશ / ઇઝરાયલના રાજદૂતે ભારતને લઇને એવું ટ્વિટ કર્યું કે પાકિસ્તાનની આંખો પહોળી થઇ ગઇ

Ronak

Last Updated: 11:20 PM, 15 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેના પ્રમુખ નરવણે હાલ ઈઝરાયલના પ્રવાસે છે ત્યારે ઈઝરાયલે તેમનો ફોટો શેર કરીને પાકિસ્તાનને સિધો સંદેશ આપ્યો છે. જેમા 1971માં પાકિસ્તાન જે યુદ્ધ હાર્યું હતું તેનો ફોટો ઈઝરાયલે શેર કર્યો છે.

  • સેના પ્રમુખ નરવણે ઈઝરાયલાના પ્રવાસે 
  • ઈઝરાયલે ટ્વીટર શેર કર્યો એક ફોટો
  • ફોટામાં પાકિસ્તાનને આપ્યો સીધો સંદેશ 

સેના પ્રમુખ નરવણે હાલ ઈઝરાયલના પ્રવાસે છે જેથી ત્યા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેમની યાત્રાને લઈને ઈઝરાયલી રાજદ્વારી દ્વારા એક તસ્વીર શેર કરવામાં આવી છે. જો પાકિસ્તાન આ તસ્વીરને જોશે તો તેમને આ ફોટો આંખમાં કાણની જેમ ખુચશે તે વસ્તુ પાક્કી છે. તસ્વીરમાં તેમણે જય હિન્દ અને જય ઈઝરાયલના નારાનો હિન્દીમાં ઉલ્લેખ કર્યો છે.

પાકિસ્તાન ઈઝરાયલને માને છે પોતાનું દુશ્મન 

આપને જણાવી દઈએ કે કે કટ્ટર ઈસ્લામિક વિચારધારા પર ચાલતી પાકિસ્તાન સરકાર ઈઝરાયલને પહેલાથી પોતાનું દુશ્મન માને છે. કોમ્બી શોશાની મુંબઈમાં ઈઝરાયલમાં મહાવાણિજ્યિક દૂત છે. તેમણે જનરલ નરવણેના ઈઝરાયલ પ્રવાસને લઈ એક તસ્વીર શેર કરી છે. 

1971ની તસ્વીર ઈઝરાયલે કરી શેર 

આ તસ્વીર 1971ના બાંગ્લાદેશ છૂટ પડ્યું ત્યારની છે. જે સમયે પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કરીને તસ્વીરમાં બેઠેલા દેખાય છે. આ તસ્વીર એટલા માટે ખાસ છે કારણકે ભારત 1971ના યુદ્ધને સ્વર્ણિમ વિજય વર્ષ તરીકે મનાવે છે. જેથી આ તસ્વીર શેર કરીને ઈઝરાયલી રાજનિયકે પાકિસ્તાનને સીધો સંદેશો આપ્યો છે. 

93 હજાર સૈનિકોએ કર્યું હતું આત્મસમર્પણ 

જનરલ નરવણેની પાછળ દિવાલ પર તસ્વીર લાગેલી છે. જેમા પૂર્વ પાકિસ્તાની કમાંડર જનરલ એકે નિયાજી ભારતીય સેના સામે આત્મસમર્પણ કરતા નજરે પડી રહ્યા છે. તેમની સાખે ભારતીય સેનાના જનરલ જગજીત સિંહ અરોડા પણ બેઠેલા છે. આપને જણાવી દઈએ કે આ આત્મસમર્પણને વિશ્વનું સૌથી મોટુ સમર્પણ માનવામાં આવે છે. કારણકે આ યુદ્ધમાં પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ આત્મસમર્પણ કર્યુ હતું. 

ઈઝરાયલે આપ્યો હતો ભારતનો સાથ 

ઉલ્લેખનીય છે કે 1971માં જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે ઈઝરાયલે ભારતનો સાથ આપ્યો હતો. જેમા હથિયારો ઈઝરાયલે ભારતને પૂરા પાડ્યા હતા. જોકે હાલ સેના પ્રમુખ નરવણે જ્યારે ઈઝરાયલ પ્રવાસે છે ત્યારે ઈઝરાયલે તેમની તસ્વીર શેર કરીને તેજ જૂના દિવસો યાદ કર્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ