બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / The Gujarat government has sent six names to the Center for the next DGP of Gujarat

BIG NEWS / ગુજરાતનાં આગામી DGP માટે રાજ્ય સરકારે કેન્દ્રમાં મોકલ્યા છ નામ: જુઓ ફાઇનલ લિસ્ટ

Parth

Last Updated: 08:40 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે ત્યારે આગામી DGP માટે છ નામો રાજ્ય સરકાર દ્વારા UPSCમાં મોકલવામાં આવ્યા છે.

આગામી 31મી જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) આશિષ ભાટિયાનો કાર્યકાળ 31મી જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે લાંબી ચર્ચા વિચારણા બાદ આગામી DGP માટે ગુજરાત સરકાર દ્વારા છ પોલીસ અધિકારીઓના નામની પેનલ UPSC માં મોકલવામાં આવી છે. આ પેનલમાંથી ગુજરાતના આગામી DGPનું નામ ફાઇનલ કરવામાં આવશે. 

NDRFના DG અતુલ કરવાલ

પેનલમાં ગુજરાત સરકાર દ્વારા જે છ નામ મોકલવામાં આવ્યા છે તેમાં સૌથી ઉપર અતુલ કરવાલ છે. 

1. અતુલ કરવાલ: તેઓ ગુજરાત બેચના જ 1988ના IPS અધિકારી છે અને હાલમાં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર NDRFના DG તરીકે ફરજ બજાવી રહ્યા છે. 

1989ની બેચમાંથી ચાર અધિકારીઓના નામ આપવામાં આવ્યા છે:
2. વિવેક શ્રીવાસ્તવ: સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં સ્પેશ્યલ ડાયરેક્ટર 
3. વિકાસ સહાય: ADGP 
4. અનિલ પ્રથમ: ADGP
5. અજય તોમર: સુરતના પોલીસ કમિશનર 

વડોદરાના પોલીસ કમિશનર 

1991ની બેચના એક અધિકારીનું નામ પણ પેનલમાં સામેલ છે:
6. શમશેર સિંઘ: વડોદરાના પોલીસ કમિશનર 

હાલના DGP આશિષ ભાટિયા

DGP આશિષ ભાટિયાને આપ્યું હતું એક્સટેન્શન
મહત્વનું છે કે ગુજરાતના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ 8 મહિનાનુ એક્સેન્ટેશન આપી લંબાવાયો હતો, જે બાદ તેમનો 31 જાન્યુઆરીના એક્સેન્ટેશનના કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે. નવા ડીજીપી તરીકે અતુલ કરવાલનું નામ સૌથી આગળ છે. એ પણ જણાવી દઈએ કે શિવાનંદ ઝાની નિવૃત્તી બાદ IPS આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. IPS આશિષ ભાટિયા 1985 બેંચના IPS અધિકારી છે.

બે IPS અધિકારીઓને અપાઈ હતી બઢતી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે તાજતરમાં એક નોટિફિકેશન જાહેર કરીને ગુજરાત કેડરના બે IPS અધિકારીને બઢતી આપી હતી, જેમાં રેન્જ આઈજી પીયૂષ પટેલ એડિશનલ DGP તરીકે, જ્યારે પ્રેમવીર સિંહને આઈજીપી તરીકે બઢતી આપવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ