બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / The customs department will keep a close eye on passengers coming from abroad at Ahmedabad airport

તપાસ / એવું શું થયું કે અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા પેસેન્જરો પર કસ્ટમ વિભાગ રાખશે બાજ નજર? જાણો કારણ

Priyakant

Last Updated: 10:15 AM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Airport Latest News: હવે લગ્નની સિઝન વચ્ચે ખાસ કરીને વિદેશથી આવતા પેસેન્જરો પર કસ્ટમ અને એર ઇન્ટેલીજન્સના અધિકારીઓ રાખી રહ્યા છે નજર

  • રાજ્યમાં એરપોર્ટ પર DRI અને કસ્ટમ વિભાગ એલર્ટ
  • સોનાનો ભાવ વધતાં દાણચોરીની શકયતાઓ  
  • દુબઇથી આવતા પેસેન્જરો પર રહેશે ખાસ નજર

Ahmedabad Airport : રાજ્યમાં હાલ લગ્નની સિઝન વચ્ચે સોનાનો ભાવ પણ વધ્યો છે. આ દરમિયાન સોનાનો ભાવ વધતાં દાણચોરીની શકયતાઓને જોતાં એરપોર્ટ કસ્ટમ વિભાગ અને DRI સહિતની એજન્સીઓ એલર્ટ મોડ પર છે. નોંધનિય છે કે, હાલ માર્કેટ પ્રાઇઝ મુજબ 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 63,500 નોંધાયો હતો. આ તરફ હવે લગ્નની સિઝન વચ્ચે ખાસ કરીને વિદેશથી આવતા પેસેન્જરો પર કસ્ટમ અને એર ઇન્ટેલીજન્સના અધિકારીઓ નજર રાખી રહ્યા છે. 

સોનાની દાણચોરી રોકવા તંત્ર એલર્ટ 
મહત્વનું છે કે, સોનાના સતત ભાવ વધારાને કારણે દાણચોરી શક્યતાઓ પણ વધી છે. જેને લઈ હવે દાણચોરી રોકવા દુબઈથી આવતા પેસેન્જરો અને કેરિયરો પર DRI અને કસ્ટમના અધિકારીઓએ નજર રાખવાનુ શરૂ કરી દીધુ છે. હાલ 10 ગ્રામ ગોલ્ડની કિંમત 63,500 છે જેની સરખામણીમાં દુબઈમાં 15 ટકા ઓછો ભાવ છે જેના કારણે પ્રોફિટ માર્જીન વધારે હોવાથી દાણચોરી વધુ થાય છે અને દાણચોરોની સિન્ડીકેટ ફરી એકવાર સક્રિય થઇ ગઇ છે.

અખાતી દેશમાંથી આવતા પેસેન્જરો પર ખાસ નજર 
મહત્વનું છે કે, અખાતી દેશમાંથી આવતા પેસેન્જરો પર ખાસ નજર રાખવામા આવશે. આ તરફ દુબઈ ઉપરાતં મસ્કત, શારજાહ અને દોહાના પેસેન્જરો પર કસ્ટમ અને DRIના રડારમાં છે. મહત્વનું છે કે, દુબઇ ફરવા ગયેલા પેસેન્જરો પણ ગોલ્ડની ખરીદી કરતા હોય છે. આ તરફ કેરિયરો પણ ગોલ્ડ બિસ્કીટ અથવા તો ગોલ્ડ પેસ્ટ લઇને આવતા હોય છે. લિક્વીડ ફમમાં પણ ગોલ્ડની દાણચોરી થઈ રહી છે. જેને લઈ હવે તંત્ર એલર્ટ બન્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ