બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / The application against Dhirendra Shastri in Rajkot was withdrawn

રાજકોટ / પહેલા કહ્યું કાળાબજારી ચાલે છે, હવે પરત ખેંચી અરજી: બાગેશ્વર સરકારના દિવ્ય દરબારમાં થયેલા વિવાદનો અંત

Malay

Last Updated: 10:59 AM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટના હેમલ વિઠ્ઠલાણીને આયોજક કમિટીએ 13 હજાર રૂપિયા પરત આપતા તેમણે બાબા બાગેશ્વરની સામે પોલીસ કમિશનરને કરેલી અરજીને પાછી ખેંચી લીધી છે.

 

  • રાજકોટના હેમલ વિઠ્ઠલાણીએ અરજી પરત ખેંચી
  • ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ કરેલી અરજી પરત ખેંચી
  • રૂપિયા મળતા હેમલ વિઠ્ઠલાણીએ અરજી પરત ખેંચી

રાજકોટ ખાતે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં બાગેશ્વર ધામનો મહા દિવ્ય દરબાર યોજાયો હતો. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ વશીકરણ કરીને રૂપિયા પડાવ્યાની પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરવામાં આવી હતી. જે બાદ હવે રાજકોટના અરજદાર હેમલ વિઠ્ઠલાણીએ અરજી પરત ખેંચી છે. રૂપિયા પરત મળતા હેમલ વિઠ્ઠવાલીએ પોતાની અરજી પાછી ખેંચી છે. આયોજક કમિટીએ રૂપિયા પરત આપતા ફરિયાદીએ પોલીસમાં કરેલી અરજી પરત ખેંચી છે.

હિન્દુઓને ટારગેટ કરવાનું કામ... ' રામચરિતમાનસ વિવાદ પર બાબા બાગેશ્વરે  આપ્યું મોટું નિવેદન I Bageshwar dham baba said on ramcharitmanas controversy

શું હતો સમગ્ર મામલો?
રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે બે દિવસ બાગેશ્વર ધામનો મહા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સામે રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં લેખિત અરજી કરવામાં આવી હતી. રાજકોટના હેમલ વિઠ્ઠલાણી નામના વ્યક્તિએ પોલીસ કમિશનરને અરજી કરી હતી. 

મને બાબાએ ખીસ્સુ ખાલી કરવા કહ્યું હતુંઃ હેમલ 
જેમાં હેમલ વિઠલાણીએ કહ્યું હતું કે, 'શાસ્ત્રીજીએ મને હીપ્નોટાઈસ કરીને મારા સ્થાનેથી બોલાવીને ખીસ્સુ ખાલી કરવાનું કીધું, તે સંદર્ભે હું ડરીને મારા ખીસ્સામાંથી કાઢીને રૂપિયા 13 હજાર આપી દીધા હતા. મને એમ હતું કે દરબાર પછી મને બોલાવીને રૂપિયા પરત આપી દેશે. પરંતુ આવું થયું નહોતું. હું ડરી ગયો હતો કે જો હું મારું ખીસ્સુ ખાલી ન કરું તો બાબા ચમત્કાર કરીને મારી ઉપર કોઈ દિવ્ય શક્તિથી વસમા કરી લેશે. મારી નમ્ર અરજ છે કે આવો ફ્રોડ બીજા કોઈ શ્રદ્ધાળુ સાથે ન થાય તેને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરે અને મેં આપેલા રૂપિયા મને પાછા મળી રહે. એવી મારી આપને નમ્ર અરજ છે.'

અરજી બાદ પરત આપ્યા રૂપિયા
જોકે, હવે રાજકોટના હેમલ વિઠ્ઠલાણીએ અરજી પરત ખેંચી લીધી છે. હેમલ વિઠ્ઠલાણીની અરજી બાદ આયોજક કમિટીએ 13 હજાર રૂપિયા પરત આપતા યુવકે અરજી પાછી ખેંચી લીધી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ