બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Tarabh Valinath Dham Festival Yajna starts from today, 51 lakh offerings will be given in five days

આસ્થા / તરભ વાળીનાથ ધામ મહોત્સવ: આજથી યજ્ઞ શરૂ, પાંચ દિવસમાં 51 લાખ આહુતિ અપાશે

Dinesh

Last Updated: 05:46 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tarabh Valinath Dham: રબારી સમાજના આસ્થાના કેન્દ્ર તરભ વાળીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજે ત્રીજા દિવસે અતિરુદ્ર યજ્ઞ ચાલી રહ્યો છે

  • તરભ વાળીનાથ ધામમાં યજ્ઞ ઉત્સવ
  • અતિરુદ્ર યજ્ઞનુ ઉત્સવનું આયોજન
  • જે યજ્ઞમાં 51 લાખથી વધુ આહુતિ અપાશે


મહેસાણામાં રબારી સમાજના આસ્થાના કેન્દ્ર તરભ વાળીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે સવારથી અતિરુદ્ર યજ્ઞની શરૂઆત થઈ છે. આ યજ્ઞ સતત 22 તારીખ સુધી ચાલશે. 

15 હજાર યજમાનો જોડાયા
આ યજ્ઞમાં 15 હજાર યજમાનો જોડાયા છે. જે યજ્ઞમાં 51 લાખથી વધુ આહુતિ અપાશે. આ પ્રસંગે તરભ વાળીનાથ ધામમા ગાદીપતિ જયરામ ગીરી બાપુની રજત તુલા અને સાકર તુલા કરવામાં આવી હતી. જેમાં તોળાએલી 91 કિલો ચાંદી બાળકીઓના અભ્યાસ અને પોષણ પાછળ વાપરવામાં આવશે. જોગાનુજોગ ગત 22 તારીખે અયોધ્યા ખાતે અને આ 22મી તારીખે PM વાળીનાથ ધામ ખાતે હાજર રહેશે. તો આ તરફ વાળીનાથ ધામમાં આજે ત્રીજા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. 

વાંચવા જેવું: મોરબીમાં પરંપરાગત રમતને ફરી બેઠી કરવાનો પ્રયાસ, કોથળા દોડ, ધમાલિયો ધોકો, લંગડી સહિતની રમતોની ધમાલ

ભક્તોનું ઘોડપુર ઉમટ્યું
રબારી સમાજની ગુરુ ગાદી ગણાતા વાળીનાથ ધામમાં રબારી સમાજની સાથે અન્ય સમાજના ભક્તો પણ દર્શનાર્થે પધારી ધન્યતા અનુભવી રહ્યા છે. સાત દિવસ ચાલનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તો વાળીનાથ ધામ ખાતે સ્વયંભૂ ઉમટી પડ્યા છે. બાળકો,વૃધ્ધો અને મોટી સંખ્યામાં મહિલાઓ સાથે વાળીનાથ ધામમાં દર્શન માટે આવ્યા છે. ભક્તો ગુજરાત ભરમાંથી આસ્થાના ધામમાં  દર્શન માટે પહોંચી ગયા છે. જ્યારે મંદિર પરિસરમાં આરોગ્ય તંત્ર પણ ખડે પગે છે. હાલમાં આરોગ્યના જુદા જુદા કેમ્પો સમગ્ર સભા મંડળમાં યોજવામાં કરવામાં આવી રહ્યા છે જેમાં એક નાની હોસ્પિટલ પણ ખડી કરવામાં આવી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ