સુરત / મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કરી રજૂઆત

સુરતમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ બોર્ડની પરીક્ષાને લઈને રજૂઆત કરી છે. મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ હિજાબ પહેરીને પરીક્ષાખંડમાં બેસવા દેવામાં આવે તેવી રજૂઆત કરી છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. મુસ્લિમ સંગઠનો પણ મુસ્લિમ વિદ્યાર્થીનીઓના સમર્થનમાં આગળ આવ્યા છે. બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરીને પરીક્ષાખંડમાં ન બેસવા દેવાતા તેમણે રજૂઆત કરી હતી...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ