બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / stubborn belly fat in men over the age of 40 ways to lose belly fat

હેલ્થ / વધારે ફાંદથી છો પરેશાન? તો રોજ માત્ર 10 મિનિટ સુધી કરો આ કાર્ય, ચરબી ગાયબ!

Arohi

Last Updated: 12:00 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Belly Fat: આજકાલ બેલી ફેટ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. લગભગ દરેક લોકો તેને ઓછુ કરવા માટે કંઈકને કંઈક રીત અપનાવે છે. એવામાં જો તમે પણ બેલી ફેટ ઓછુ કરવા માંગો છો તો દરરોજ 10 મિનિટ માટે આ કામ કરો.

ઉંમરની સાથે સાથે શરીરમાં ફેટ બર્ન થવાની સ્પીડ ઘટી જાય છે અને ફેટ વધારે જમા થવા લાગે છે. ત્યારે જ તમે જોયું હશે કે એક ઉંમર વધવાની સાથે સાથે પેટ નિકળવા લાગે છે. 

40થી વધારે ઉંમરના લોકોને થાય છે સમસ્યા 
જો કોઈની ઉંમર 40થી વધારે હોય અને તેમનું પેટ બહાર નિકળેલું હોય તો તેને ઓછુ કરવું થોડુ મુશ્કેલ કામ છે. પરંતુ એક એવું કામ પણ છે જેને કરીને તમે સરળતાથી પેટની ચરબીને ઓછી કરી શકો છો. 

હકીકતે પુરૂષો અને મહિલાઓ બન્નેમાં ઉંમરની સાથે હોર્મોનનું લેવલ ઓછુ હોય છે. એવામાં પુરૂષોના ટેસ્ટોસ્ટેરોન લેવલ ઓછા થવાથી મસલ્સ પણ લોસ થવા લાગે છે અને ફરી પેટની આસપાસ ફેટ જમા થવા લાગે છે.  

બેલી ફેટ પણ કરી શકાય છે ઓછુ 
જોકે પેટના ફેટને પણ અમુક હદ સુધી ઓછુ કરી શકાય છે. એક સ્પેશિયાલિસ્ટે જણાવ્યું કે રોજ દસ મિનિટની એક આદત પુરૂષોના પેટની ચરબીને ઓછી કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર કામનું પ્રેશર, વ્યસ્ત ફેમિલી લાઈફના કારણે એક્સરસાઈઝ રૂટીન પ્રભાવિત થાય છે. તેનાથી કેલેરી બર્નની પ્રોસેસ ઓછી થઈ જાય છે અને ભોજનમાં કોઈ કમી નથી થતી. એવામાં રોજ 10 મિનિટની વોક કરવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે. 

પુરતી ઊંઘ ખૂબ જ જરૂરી
પરંતુ પુરતી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે જો કોઈ પુરતી ઉંઘ નથી લેતું તો તે એક્સ્ટ્રા કેલેરીનું સેવન કરે છે. એવામાં ઝડપી ચાલવું કે બ્રિસ્ક વોકઆઉટ એક્સ્ટ્રા કેલેકી સેવનને રોકી શકે છે. વધારે ચાલવાથી ક્વોલિટી વાળી ઉંઘ લેવામાં મદદ મળે છે. અને આ વેટ લોસ પણ કરે છે. પુરતી ઉંઘ ન લેવાથી વજન ઓછુ નથી થતું. 

એક્સપર્ટ્સ અનુસાર વજન ઘટાડવા માટે લોકોને હાઈ ઈન્ટેન્સિટી ઈન્ટરવલ ટ્રેનિંગ પણ કરવી જોઈએ. HIIT વર્કઆઉટ ઝડપથી કરનાર કાર્ડિયો છે જેને એક નાના સમય અંતરાલમાં કરવામાં આવે છે. તેનાથી ઘણી કેલેરી બર્ન થાય છે. 

HIIT વર્કઆઉટ ફેટ બર્ન કરનાર અમુક હોર્મોસને એક્ટિવેટ કરવામાં મદદ કરે છે. એક્સરસાઈઝ જેટલી વધારે ઝડપથી કરવામાં આવશે રિઝલ્ટ તેટલું જ સારૂ હશે. પરંતુ પોતાને ઈજા ન પહોંચે તેનું ધ્યાન રાખો. 

વધુ વાંચો : શરીરને મળશે ઇમ્યુનિટી બૂસ્ટથી લઇને અનેક પ્રકારના ફાયદા, બસ રોજ સવારમાં ઉઠીને કરો આ કાર્ય

વધતી ઉંમરની સાથે પુરૂષ પોતાના ટેસ્ટોસ્ટેરોન લેવલને વધારવા માંગે છે તેમને ટેસ્ટોસ્ટેરોનને એસ્ટ્રોજેનમાં બદલનાર એંઝાઈમને રોકવું પડશે. જેને એરોમાટેજના રૂપમાં ઓળવામાં આવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ