બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Spa manager fights with female worker in Surat over salary issue

અશોભનીય વર્તન / પગાર મુદ્દે સુરતમાં સ્પા સંચાલકની મહિલા કર્મી સાથે મારામારી, વીડિયો વાયરલ થતા મામલો ગરમાયો

Priyakant

Last Updated: 03:32 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Spa Video Viral Latest News: સ્પામાં કામ કરતી યુવતીએ પંદર દિવસનો પગાર માંગ્યો તો સંચાલકે પગાર આપવાનો ઇનકાર કરતા ઝઘડો થયો, સ્પા સંચાલકે યુવતી સાથે ઝપાઝપી કરી મારામારી પણ કરી

  • સુરતના પાલના ભાગ્યરત્ન એપાર્ટમેન્ટમાં પીપલ્સ વેલનેસ સ્પાનો બનાવ 
  • પગાર મુદ્દે સ્પામાં કામ કરતી યુવતી અને સંચાલક વચ્ચે માથાકૂટ
  • એક યુવતી સાથે સ્પા સંચાલકે અશોભનીય વર્તન કર્યું
  • સ્પા સંચાલકે યુવતી સાથે ઝપાઝપી કરી મારામારી પણ કરી

Surat Spa Video : અમદાવાદ બાદ હવે સુરતમાં સ્પા સંચાલકની દાદાગીરી સામે આવી છે. વિગતો મુજબ સુરતમાં પગાર મુદ્દે સ્પામાં કરતી યુવતી અને સ્પા સંચાલક વચ્ચે માથાકૂટની ઘટના સામે આવી છે. આ તરફ હવે યુવતી સાથે સ્પા સંચાલકના અશોભનિય વર્તનનો વીડિયો વાયરલ  થઈ રહ્યો છે. આ તરફ હવે સ્પા સંચાલકે યુવતી સાથે ઝપાઝપી કરી મારામારી કરતાં વિવાદ થયો છે. 

સુરતના પાલ વિસ્તારના ભાગ્યરત્ન એપાર્ટમેન્ટમાં પીપલ્સ વેલનેસ સ્પાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિગતો મુજબ સ્પામાં કામ કરતી યુવતીએ 15 દિવસનો પગાર માગ્યો હતો. જોકે પિયુષ ગાંધી નામના સંચાલકે પગાર આપવાનો ઇનકાર કરતાં ઝઘડો થયો હતો. જે બાદમાં સ્પામાં સંચાલકે યુવતી સાથે ઝપાઝપી કરી મારામારી કરતાં વિવાદ થયો છે. આ તરફ હવે સમગ્ર મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં તપાસ શરૂ થઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ