બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / south actress arundhathi nair health update is on ventilator

મનોરંજન / જીંદગી અને મોતની જંગ લડી રહી છે આ સાઉથ એક્ટ્રેસ, પરિવાર પાસે સારવારના પણ પૈસા નહીં, માંગી મદદ

Arohi

Last Updated: 03:29 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arundhathi Nair Health Update: અરુંધતી નાયરને લઈને મોટી ખબર સામે આવી છે. થોડા દિવસો પહેલા આ સાઉથ એક્ટ્રેસનો ભયંકર રોડ એક્સીડેન્ટ થયો હતો. ત્યાં જ હવે પરિવારે ફેંસ પાસે આર્થિક મદદ માંગી છે.

સાઉથની ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતનાર એક્ટ્રેસ અરંધતિ નાયરનો 6 દિવસ પહેલા કાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક્ટ્રેસ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. હવે એવી ખબર આવી રહી છે કે સર્જરી માટે અરૂંધતિને આર્થિક મદદની જરૂર છે. આ વિશે એક્ટ્રેસની મિત્ર અને અભિનેત્રી રામ્યા જોસફે જાણકારી આપી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arathy Nair (@aaraty.nairr)

રામ્યાએ જણાવ્યું કે અરૂંધતિ 14 માર્ચે મોડી રાત્રે તિરૂવનંતપુરમમાં પોતાના ભાઈની સાથે એક બાઈક પર ઘરે પરત ફરી રહી હતી. ત્યારે જ રસ્તામાં એક ઓટોએ તેમને ટક્કર મારી હતી. એક્ટ્રેસને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી. એક્ટ્રેસના ભાઈને સામાન્ય ઈજા પહોંચી છે પરંતુ એક્ટ્રેસ હજુ પણ હોસ્પિટલમાં છે અને તેમની સર્જરી માટે પૈસાની જરૂર છે. 

સોશિયલ મીડિયા પર શેર કરી બેંક ડિટેલ્સ 
અરૂંધતિ નાયરની મિત્ર ગોપિકા અનિલે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફંડ રેઝ કેમ્પેન ચલાવ્યું છે. તેમણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બેંકની ડિટેલ્સ પણ શેર કરી છે જેમાં લોકો પાસે પૈસા જમા કરવાની રિક્વેસ્ટ કરવામાં આવી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arathy Nair (@aaraty.nairr)

વધુ વાંચો:  Mirzapur 3: લો આવી ગઇ મિર્ઝાપુર 3ની ફર્સ્ટ ઝલક, કાલીન ભૈયાએ પૂછ્યું 'ભૂલ તો નહીં ગયે હમેં'?'

ગોપિકાએ લખ્યું, "મારી મિત્ર અરૂંઘતિની હાલત ખૂબ જ નાજુક છે. થોડા દિવસ પહેલા જ તેનો એક્સીડેન્ટ થયો હતો. તે હાલ વેન્ટિલેટર પર છે અને રોજ હોસ્પિટલનું બિલ વધતુ જઈ રહ્યું છે. જેને ચુકવવું તેમના પરિવાર માટે મુશ્કેલ થઈ રહ્યું છે. અમે અમારી તરફથી મદદ કરી રહ્યા છીએ. પરંતુ તે પુરતી નથી. હોસ્પિટલનું બિલ ખૂબ જ વધારે છે. કૃપા કરી મદદ કરો અને તે ઠીક થઈ જાય સાથે મળીને દુઆ કરો."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ