બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Mirzapur 3 amazon prime video release first footage of mirzapur season three

મનોરંજન / Mirzapur 3: લો આવી ગઇ મિર્ઝાપુર 3ની ફર્સ્ટ ઝલક, કાલીન ભૈયાએ પૂછ્યું 'ભૂલ તો નહીં ગયે હમેં'?'

Arohi

Last Updated: 12:37 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mirzapur 3 Season Three: Mirzapur 3ની પહેલી ફૂટેજ એમેઝોન પ્રાઈમ વીડિયોએ જાહેર કરી દીધી છે. જેમાં પંકજ ત્રિપાઠી પુછી રહ્યા છે, "ભૂલ તો નહીં ગયે હમે". તેમની સાથે અલી ફેઝલ, રસિકા દુગ્ગલ, વિજય વર્મા પણ તેમાં જોવા મળી રહ્યા છે.

એમેઝોન પ્રાઈમ વીડિયોએ મંગળવારે આવનારા 70 શો અને ફિલ્મોના ટાઈટલ અનાઉન્સ કર્યા છે. જે એક વર્ષ તેમના પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. તેની સાથે જ તેમણે મોસ્ટ અવેઈટેડ વેબ સીરિઝ મિર્ઝાપુરના ત્રીજા પાર્ટની ફુટેજ પણ રિલીઝ કરી દીધી છે. જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અમેઝોન પ્રાઈમ વીડિયોએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક સ્લેટ પર બધા ટાઈટલ લખેલા છે. જેમાં ઘણા શોના વિઝુઅલ પણ છે તેમાંથી એક મિર્ઝાપુર-3નું પણ છે. 

કાલીન ભૈયાએ કર્યો સવાલ 
વીડિયોમાં પંકજ ત્રિપાઠી ઉર્ફ કાલીન ભૈયા કહેતા જોવા મળી રહ્યા છે, "ભૂલી તો નથી ગયા અમને?" તેમની સાથે અલી ફેઝલ, રસિકા દુગ્ગલ, વિજય વર્મા, શ્વેતા ત્રિપાઠી, ઈશા તલવાર સહિત મિર્ઝાપુરના અન્ય પાત્ર પણ જોવા મળી રહ્યા છે. 

મિર્ઝાપુરનો પહેલો પાર્ટ વર્ષ 2018માં આવ્યો હતો જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો. તેના બાદ વર્ષ 2020માં તેનો બીજો પાર્ટ આવ્યો અને હવે ચાર વર્ષ બાદ મેકર્સ ત્રીજો પાર્ટ લઈને આવી રહ્યા છે. વીડિયોમાં એમેઝોન પ્રાઈમ વીડિયોએ પાતાલ લોક, બંદિશ બેંડિટ્સ સહિત ઘણા શોના વિઝુઅલ બતાવ્યા છે.

વધુ વાંચો: "મારો દિકરો 1000 ટકા નિર્દોષ છે, તેને બસ..." એલ્વિશ યાદવની ધરપકડ પર પહેલી વખત સામે આવી માતા-પિતાની પ્રતિક્રિયા
 
મિર્ઝાપુર સૌથી લોકપ્રિય શો 
મિર્ઝાપુર ઈન્ડિયન વેબ શોઝમાં સૌથી લોકપ્રિય શો રહ્યો છે. દર્શક લાંબા સમયથી તેના નવા પાર્ટની રાહ જોઈ રહ્યા હતા. ડિસેમ્બર 2022માં અલી ફેઝલે ત્રીજી સીરિઝની શૂટિંગ પુરી થવાની જાહેરત કરી હતી. અલીએ શોમાં ગુડ્ડુ ભૈયાનું પાત્ર નિભાવ્યું છે. જે ખૂબ જ ફેમસ કેરેક્ટર છે. તેના પહેલા રસિકા દુગ્ગલે પણ શોની શૂટિંગની હિંટ આપી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ