બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Smartphone users alert!bank account gets emptied while playing games police arrests 8 accused

સાવધાન / સ્માર્ટફોન યુઝર્સ એલર્ટ! જો-જો ગેમ રમતા-રમતા ક્યાંક બેંક એકાઉન્ટ ખાલી ન થઇ જાય, પોલીસે ઝડપ્યાં 8 આરોપી

Dinesh

Last Updated: 12:52 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કેમર્સ ગેમ રમતા લોકોને વધારે ટાર્ગેટ કરી રહ્યા છે. તાજેતરમાં એક નવું કૌભાંડ સામે આવ્યું છે જેમાં લોકોના બેંક ખાતામાંથી પૈસા ગાયબ થઇ રહ્યા છે. પોલીસે 8 લોકોની અટકાયત કરી છે.

સ્માર્ટફોનના આવ્યા પછી સાયબર ક્રાઈમનું વધારે ધ્યાન રાખવું પડે છે. આજે અમે તમને એવા ફ્રોડ વિશે જણાવીશું કે જે આજકાલ વધારે થાય છે. સ્કેમર્સ જુદી-જુદી રીતે લોકો સાથે છેતરપીંડી કરે છે અને હવે તે ગેમર્સને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ગેમ રમતા લોકોને ટાર્ગેટ બનાવી તેમના બેંક એકાઉન્ટને ખાલી કરે છે. એટલે જ લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.   

પોલીસે ધરપકડ કરી 

આવો જ એક કિસ્સો હાલમાં જ ગુરુગ્રામથી સામે આવ્યો છે. અહીં લોકોને નફાની લાલચ આપીને છેતરવામાં આવી રહ્યા છે. ખરેખર, આ છેતરપિંડી લોકોને ઓનલાઈન ગેમિંગમાં રોકાણ કરવાની લાલચ આપવાના નામે કરવામાં આવી રહી છે. સ્કેમર્સ કહે છે  કે જો તેઓ આમાં રોકાણ કરશે તો તેમને મોટો નફો મળશે. કેટલાક સમય સુધી તે લોકો સાથે આવું જ કરતા હતા અને જ્યારે યુઝર્સ તેની પાસે પૈસા પાછા માંગે તો તે તેમને બ્લોક કરી દેતા હતા. 

તાજેતરમાં જ પોલીસે ગુરુગ્રામના સેક્ટર-52ના એક મકાનમાં રેડ મારી અને પોલીસે 8 આરોપીની ધરપકડ કરી. અહીંથી જ પોલીસે 28 મોબાઈલ અને 3 લેપટોપ પણ જપ્ત કર્યા છે.સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ઈસ્ટની ટીમે આરોપીઓની ધરપકડ કરી છે અને ગેંગનો એક આરોપી શ્રીલંકામાં બેસીને આવી છેતરપિંડી કરી રહ્યો છે. હવે આ મામલે FIR નોંધવામાં આવી છે.

વધુ વાંચો : સુરતમાંથી ઝડપાયું IPLની નકલી ટિકિટ વેચવાનું મસમોટું કૌભાંડ, ડુપ્લિકેટ વેબસાઈટથી લોકોને છેતરતા, 7ની ધરપકડ

કેવી રીતે થાય છે છેતરપિંડી 

આ પહેલા પણ એક ગેંગ પકડવામાં આવી હતી. અહીં લોકોને ધંધામાં સામેલ કરવાના નામે પૈસા પડાવવામાં આવતા હતા. જેમાં લોકોને કહેવામાં આવતું હતું કે જો તેઓ આ બિઝનેસમાં રોકાણ કરશે તો તેઓ વધારે નફો કમાશે. પરંતુ તેમની પાસેથી પૈસા લીધા પછી કોઈ પણ પ્રકારનું કનેક્શન રાખતા ન હતા . આવી સ્થિતિમાં તમારે પણ સાવચેત રહેવું જોઈએ. કારણ કે તમને પણ મોટું નુકસાન થઈ શકે છે. તેથી તમારે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ