બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / shopkeepers have to replace Damaged or Bad product according to consumer law

કામની વાત / 'વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં...' દુકાનમાં આવું લખવું ગેરકાયદેસર, જાણો શું છે નિયમ

Vidhata

Last Updated: 03:30 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા દુકાનદાર ગ્રાહકને સામાન બદલી આપવાનો ઈનકાર કરતા હોય છે. પરંતુ આમ કરવું ગેરકાયદેસર છે. દુકાનદાર બગડેલો સામાન પરત લેવાની મનાઈ કરી શકે નહીં.

"એક વાર સામાન ખરીદ્યા પછી સામાન પરત લેવામાં નહીં આવે" તેવી સૂચના કેટલીક દુકાનો પર લાગેલી હોય છે, અને એટલે જ ક્યારેક જયારે ગ્રાહકો કોઈ સામાન પરત કરવા જાય છે તો દુકાનદાર સામાન પરત લેવાનો ઇનકાર કરી દે છે. ગ્રાહકને પણ લાગે છે કે કપડાં કે સામાન જોઈ-વિચારીને જ ખરીદવો, નહીં તો સામાન ખરાબ નીકળવા પર આ દુકાનદાર પરત નહીં લે. પરંતુ એવુ નથી હોતું, દુકાનદાર સામાન પરત લેવાની મનાઈ ન કરી શકે. આજે અમે તમને આ "નો રિટર્ન પોલીસી" વિશે માહિતી આપીશું.

તમને જણાવી દઈએ કે દુકાન પર લખવું કે "વેચાયેલો સામાન પાછો લેવામાં આવશે નહીં", એ ખોટું છે. કોઈ પણ દુકાન ખરાબ સામાન પાછો લેવાનો ઇનકાર કરી શકે નહીં. તમને ખરાબ સામાનને પાછો આપવાનો અધિકાર છે. જો તમે કોઈ વસ્તુ ખરીદી હોય અને તે ખરાબ નીકળે તો દુકાનદાર પાસે જઈને તમે તે વસ્તુનું રિપ્લેસ કે રિફંડ કરવા કહી શકો છો. આ તમારો ગ્રાહક તરીકેનો અધિકાર પણ છે. જો કોઈ દુકાનદાર તમને ખરાબ વસ્તુને બદલી આપવાનો ઈનકાર કરે કે પછી રિફંડ પણ ન આપે તો તમે તેની વિરૂદ્ધ કન્ઝ્યૂમર ફોરમમાં ફરિયાદ કરી શકો છો. 

વધુ વાંચો: એક પરિવારમાં કેટલા લોકો આયુષ્માન કાર્ડ બનાવી શકે? જાણો શું છે નિયમો

કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ હેઠળ જો કોઈ પણ સામાન ખરાબ નીકળે તો તેને 15 દિવસમાં પરત કરી શકાય છે. ગ્રાહકને ખરાબ વસ્તુને બદલે રિફંડ માંગવાનો કે વસ્તુ રિપ્લેસ કરવાનો અધિકાર છે. જો તમારો સામાન ખરાબ નીકળે અને તેને દુકાનદાર પરત લેવાનો ઈનકાર કરે તો 1800114000 નંબર પર ફરિયાદ કરી શકાય છે, જેમાં તમારે દુકાનનું એડ્રેસ, તમે ખરીદેલી વસ્તુ સહિતની જાણકારી આપવાની હોય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ