બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / Shilpa Shetty started her own hotel see pictures

OMG / શિલ્પા શેટ્ટીએ શરૂ કરી પોતાની હોટલ, મહેલ કરતા ઓછી નહી લાગે જુઓ તસવીર

Kinjari

Last Updated: 12:46 PM, 6 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશ્યલ મિડીયા પર ખુબ એક્ટિવ રહે છે. ફેન્સ વચ્ચે શિલ્પાની ચર્ચા થતી રહે છે અને હાલમાં શિલ્પા તેની નવી હોટલને લઇને ચર્ચામાં આવી છે. શિલ્પાએ તેના ખાસ મિત્રોને પણ બોલાવ્યા હતા અને તસવીરો પણ શૅર કરી હતી.

  • શિલ્પા શેટ્ટીએ શરૂ કરી હોટલ 
  • ખાસ મિત્રોને બોલાવ્યા ડિનર પર 
  • રાજ કુન્દ્રા સાથે મળીને બનાવી હોટલ

 

 

હાલમાં જ શિલ્પાએ શૅર કરેલી તસવીરોને લઇને ફેન્સમાં એક અલગ ચર્ચા થઇ રહી છે. શિલ્પા આ તસવીરમાં શિલ્પા તેની હોટલમાં ઉભી છે અને હાથ ફેલાવીને પોતાની આલિશાન હોટલનું ઇન્ટીરીયર બતાવી રહી છે. તસવીરમાં માત્ર એક ખૂણો જ દેખાય છે પરંતુ તે કોઇ મહેલથી ઓછો નથી લાગતો. 

 

 

આ ફોટો શૅર કરતા શિલ્પાએ લખ્યું કે, અને આ તૈયાર છે... શિલ્પાની આ હોટલનું નામ Bastian Chain.. છે અને તે વર્લી વિસ્તારમાં છે. 

શિલ્પાએ આ હોટલમાં તેના ખાસ મિત્રો રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયાને ઇનવાઇટ કર્યા હતા. તેની તસવીર સાથે એક કેપ્શન પણ લખ્યું છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Genelia Deshmukh (@geneliad)

 

શિલ્પા એક સફળ બિઝનેસ વુમન છે અને આ વાત તે પહેલા પણ સાબિત કરી ચૂકી છે. આ પહેલા તે તેના પતિ રાજ કુન્દ્રા સાથે એક આઇપીએલ ટીમની માલિકણ રહી ચુકી છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Riteish Deshmukh (@riteishd)

 

એક્ટિંગ સાથે શિલ્પા કુકિંગ અને ફિટનેસ પર પણ ધ્યાન આપે છે. તે યોગાની એક સિરીઝ પણ લોન્ચ કરી ચૂકી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ