બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / Shilpa shetty husband raj kundra funny tik tok video on coronavirus

Viral / શિલ્પા શેટ્ટીએ પાડોસનને કોરોના થયો હોવાની વાત પતિને જણાવી તો, પતિના હોશ ઉડી ગયા, વાયરલ થઈ રહ્યો છે ટિકટોક વીડિયો

Noor

Last Updated: 04:03 PM, 9 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. લોકડાઉનને કારણે હાલ તમામ સેલેબ્સ ઘરમાં કેદ છે. જેથી તેઓ સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેવા લાગ્યા છે. આ દરમિયાન ફિટનેટ ક્વીર અને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ટિકટોક વીડિયો ખૂબ જ મજેદાર છે. જેથી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

  • શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે
  • હાલમાં જ તેનો પતિ સાથેનો એક વીડિયો થયો વાયરલ
  • શિલ્પાની વાત સાંભળી પતિના ઉડી જાય છે હોશ

હકીકતમાં હાલમાં જ વાયરલ થઈ રહેલાં વીડિયોમાં શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રાને એક ચોંકાવનારા સમાચાર આપે છે. વીડિયોમાં શિલ્પા ફોન પર વાત કરી રહી છે અને પતિને જણાવે છે કે, તેમની પાડોસનને કોરોના થયો છે. આ વાત સાંભળીને રાજની હાલત ખરાબ થઈ જાય છે અને તે દોડીને વોશરૂમ જાય છે અને હાથ અને મોં સાફ કરવા લાગી જાય છે. 

શિલ્પા અને રાજનો આ અંદાજ ફેન્સને ખૂબ  જ પસંદ આવી રહ્યો છે. આ જ કારણથી શિલ્પા અને તેના પતિના આ ફની ટિકટોક વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, હાલમાં જ શિલ્પાએ ટિકટોક પર 16 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે અને તેના ટિકટોક વીડિયો ખૂબ વાયરલ થાય છે. 

તમને જણાવી દઈએ કે, શિલ્પા ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર વીડિયો અને ફોટોઝ શેર કરતી રહે છે. ટિકટોક પર શિલ્પા પતિ અને તેના દિકરા વિયાન સાથે પણ વીડિયો બનાવતી હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ