બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / અન્ય જિલ્લા / Shankarsinh Vaghela for farmer protest in Delhi

હુકમથી / ખેડૂત આંદોલન: શંકરસિંહ વાઘેલાને કરાયા નજરકેદ, વસંત વગડે DySP સહિતનો પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો

Gayatri

Last Updated: 11:33 AM, 26 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂત આંદોલન દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે ગુજરાતમાંથી પણ ખેડૂતોના પક્ષે અને સરકાર વિરોધી જુવાળ ઉભો થઈ રહ્યો છે આ અંગે શંકરસિંહ વાધેલાને ત્યાં પોલીસ કાફલો ખડકી દઈ તેમને નજર કેદ કરવામાં આવ્યા છે.

  • કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું આંદોલન
  • શંકરસિંહ વાઘેલા ખેડૂતોના સમર્થનમાં જોડાયા
  • શંકરસિંહ વાઘેલાનો સરકાર પર આક્ષેપ

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું આંદોલનને આજે 31 દિવસ થયા છે. ત્યારે ગુજરાતમાંથી પૂર્વ CM શંકરસિંહ વાઘેલા ખેડૂતોના સમર્થનમાં જોડાયા છે અને શંકરસિંહ વાઘેલાએ દિલ્હી કૂચનું એલાન કર્યુ છે. જો કે શંકરસિંહ વાઘેલાને ઘરે નજર કેદ કરાયા છે. શંકરસિંહના નિવાસસ્થાન વસંગ વગડો ખાતે બંદોબસ્ત ગોઠવાયો છે. DySP સહિતનો પોલીસ બંદોબસ્ત ખડકવામાં આવ્યો છે. 

શું કહે છે શંકરસિહં વાઘેલા?

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનો સરકાર પર આક્ષેપ છે કે, સરકાર રાજહઠમાં અહંકારી બની ગઇ છે. અભિમાન કોઇનું ચાલ્યું નથી અને ચાલશે પણ નહીં. હું કોઇ પણ ભોગે દિલ્હી જઇશ. 100 લોકો સાથે દિલ્હી જઇસ જ પોલીસેને જે કરવું હોય તે કરે. શંકરસિંહ વાઘેલાના બંગલે ગઇકાલ રાતથી જ પોલીસે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ