બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / Shani Sadesati dhaiya upay get rid of shani sade sati

ધર્મ / શનિની સાડાસાતીથી મળી જશે છૂટકારો, આજે જ કરો આ ઉપાય, તમામ ઈચ્છાઓ પણ થશે પૂર્ણ

Arohi

Last Updated: 11:52 AM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Sadesati Upay: શનિવારનો દિવસ શનિદેવની પૂજા-અર્ચના અને ભક્તિનો દિવસ છે. આ દિવસે કોઈ ગરીબ અને અસહાયને પરેશાન કરવું ભારે પડી શકે છે. શનિવારના દિવસે કરવામાં આવેલા અમુક ઉપાય તમને શનિની સાડેસાતી અને ઢૈય્યાથી રાહત આપી શકે છે.

  • શનિની સાડેસાતીથી મળશે છુટકારો 
  • તમામ ઈચ્છાઓ પણ થશે પૂર્ણ
  • આજે જરૂર કરો આ ઉપાય 

શનિવારના દિવસે શનિદેવની પૂજા અર્ચના અને ઉપાય કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકાય છે. શનિવારના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્ત બાદ કરવામાં આવેલા અમુક કામ વ્યક્તિના બધા કષ્ટ દૂર કરે છે. ત્યાં જ બધી મનોકામનાઓ જલ્દી પૂર્ણ કરે છે. શનિવા અશુભ પ્રભાવોની અસર ઓછી થાય છે. 

ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિવારના દિવસે પીપળના ઝાડની સામે દિવો કરવાથી ઘણા લાભ થાય છે. તેના ઉપાયોને સતત 11 શનિવાર સુધી કરવામાં આવે તો જલ્દી જ શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ આ દિવસે સૂર્યાસ્ત બાદ શનિ સ્તોત્રનો પાઠ કરવાથી શનિના અશુભ પ્રભાવોથી મુક્તિ મળે છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ વ્યક્તિને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. સારા કર્મ કરનારને શુભ અને ખરાબ કર્મ કરનારને અશુભ ફળો આપે છે. એવામાં શનિદેવની કૃપા બનાવી રાખવા અને તેમને પ્રસન્ન કરવા માટે ગરીબ અને અસહાય વ્યક્તિને ભૂલથી પણ પરેશાન ન કરો. શનિદેવની કૃપા વ્યક્તિને જીવનમાં કોઈ વસ્તુઓની કમી નથી થવા દેતી. 

શનિ સ્તોત્ર 
नम: कृष्णाय नीलाय शितिकण्ठ निभाय च।

नम: कालाग्निरूपाय कृतान्ताय च वै नम:।। 

निर्मांस देहाय दीर्घश्मश्रुजटाय च।

नमो विशालनेत्राय शुष्कोदर भयाकृते।।

नम: पुष्कलगात्राय स्थूलरोम्णेऽथ वै नम:।

नमो दीर्घाय शुष्काय कालदंष्ट्र नमोऽस्तु ते।।

नमस्ते कोटराक्षाय दुर्नरीक्ष्याय वै नम:।

नमो घोराय रौद्राय भीषणाय कपालिने।।

नमस्ते सर्वभक्षाय बलीमुख नमोऽस्तु ते।

सूर्यपुत्र नमस्तेऽस्तु भास्करेऽभयदाय च।।

अधोदृष्टे: नमस्तेऽस्तु संवर्तक नमोऽस्तु ते।

नमो मन्दगते तुभ्यं निस्त्रिंशाय नमोऽस्तुते।।

तपसा दग्ध-देहाय नित्यं योगरताय च।

नमो नित्यं क्षुधार्ताय अतृप्ताय च वै नम:।।

ज्ञानचक्षुर्नमस्तेऽस्तु कश्यपात्मज-सूनवे।

तुष्टो ददासि वै राज्यं रुष्टो हरसि तत्क्षणात्।।

देवासुरमनुष्याश्च सिद्ध-विद्याधरोरगा:।

त्वया विलोकिता: सर्वे नाशं यान्ति समूलत:।।

प्रसाद कुरु मे सौरे वारदो भव भास्करे।

एवं स्तुतस्तदा सौरिर्ग्रहराजो महाबल:।।

વધુ વાંચો: આર્થિક લાભ પહેલા સપનામાં દેખાય છે આ 3 વસ્તુઓ, પછી પૈસાથી છલકાઈ જાય છે તિજોરી

આ મંત્રથી પ્રસન્ન થશે શનિદેવ 
नीलाम्बरः शूलधरः किरीटी गृध्रस्थित स्त्रस्करो धनुष्टमान् |

चतुर्भुजः सूर्य सुतः प्रशान्तः सदास्तु मह्यां वरदोल्पगामी ||

ॐ निलान्जन समाभासं रविपुत्रं यमाग्रजम।

छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम॥

ऊँ भगभवाय विद्महैं मृत्युरुपाय धीमहि तन्नो शनिः प्रचोद्यात्। 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ