બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / second solar eclipse is going to happen after one month these Rashi

Surya Grahan 2023 / એક મહિના બાદ થશે બીજું સૂર્ય ગ્રહણ, આ રાશિના જાતકો પર પડશે અશુભ અસર, જુઓ આખું લિસ્ટ

Bijal Vyas

Last Updated: 03:01 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષમાં સૂર્યગ્રહણનું વિશેષ સ્થાન છે. ગ્રહોના રાજા સૂર્ય પર ગ્રહણની અસર તમામ 12 રાશિઓ પર જણાવવામાં આવી છે

  • જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને ચંદ્ર બંનેના ગ્રહણને અશુભ માનવામાં આવે છે
  • સૂર્યગ્રહણ વૃષભરાશિના જાતકોની બચતને નષ્ટ કરી શકે છે.
  • મનને શાંત રાખવા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો

Second solar Eclipse 2023 : સૂર્યગ્રહણને વિજ્ઞાનમાં  ખગોળીય ઘટના માનવામાં આવે છે. પરંતુ જ્યોતિષમાં સૂર્યગ્રહણનું વિશેષ સ્થાન છે. ગ્રહોના રાજા સૂર્ય પર ગ્રહણની અસર તમામ 12 રાશિઓ પર જણાવવામાં આવી છે. જ્યાં વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023 વૈશાખ અમાવસ્યાના રોજ થયું હતું. તે જ સમયે, વર્ષનું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર, 2023 શનિવારના રોજ અશ્વિન અમાવસ્યાના રોજ થવાનું છે.

સર્વપિતૃ અમાવસ્યા 14 ઓક્ટોબર 2023 ના રોજ છે. આને વલયાકાર સૂર્યગ્રહણ કહેવામાં આવી રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને ચંદ્ર બંનેના ગ્રહણને અશુભ માનવામાં આવે છે, શાસ્ત્રો અનુસાર જ્યારે સૂર્યગ્રહણ થાય છે ત્યારે તેની તમામ રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે. વર્ષના બીજા સૂર્યગ્રહણની અસરને કારણે આ રાશિના જાતકોને પૈસા, નોકરી અને માન-સન્માનમાં નુકસાન થઈ શકે છે.

Topic | VTV Gujarati

મેષ રાશિ 

  • સૂર્યગ્રહણ મુસીબત લાવી શકે છે.
  • કોઇ વ્યક્તિ દગો કરી શકે છે.
  • નોકરી સાથે જોડાયેલો કઇ મોટો નિર્ણય ના કરો
  • ઘણા પડકાર માટે તૈયાર રહેવુ પડશે
  • પોતાના ઇષ્ટદેવનું ધ્યાન કરો. 

વૃષભ રાશિ

  • સૂર્યગ્રહણ તમારી બચતને નષ્ટ કરી શકે છે.
  • ધનહાનિ થવાના યોગ બની રહ્યા છે.
  • માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે.
  • બોલવામાં સંભાળો અને કીમતી ચીજોની સંભાળ રાખો.
  • આત્મવિશ્વાસમાં ઘટાડો થશે.
  • યોગ અને ધ્યાન મદદ કરી શકે છે.

1300 વર્ષ બાદ આવા દુર્લભ યોગમાં સૂર્યગ્રહણ, ભૂલથી ન કરવા જોઈએ આ કામ, what  to do on suryagrahan, timings and rules

સિંહ રાશિ

  • આ સૂર્યગ્રહણ તમારા માટે સારું ન કહી શકાય.
  • પ્રતિષ્ઠા ગુમાવવાનો ભય રહેશે અને વ્યર્થ ખર્ચ થશે.
  • આર્થિક સ્થિતિ બગડી શકે છે.
  • લેણ-દેણનો વ્યવહાર ટાળો.
  • બિલકુલ રોકાણ ન કરો.

કન્યા રાશિ

  • આ સૂર્યગ્રહણ અશુભ પરિણામ આપનારું સાબિત થઈ શકે છે.
  • તમારા પોતાના તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
  • નાણાકીય અને માનસિક બંને સમસ્યાઓ રહેશે.
  • સંભાળીને રહો.

તુલા રાશિ

  • સૂર્યગ્રહણ તમારા મનને અસર કરી શકે છે.
  • તમે માનસિક રીતે નબળાઈ અનુભવી શકો છો.
  • તણાવ અને એકલતા તમને પરેશાન કરી શકે છે.
  • માનસિક પરેશાનીઓ વિવાદનું કારણ બની શકે છે.
  • મનને શાંત રાખવા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ