બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / SBIs new facility allows you to withdraw money from ATMs without a debit card

નવી સુવિધા / આવી ગયા ગુડ ન્યૂઝ! હવે ડેબિટ કાર્ડ વગર જ કોઈ પણ બેન્કના ATMમાંથી ઉપાડી શકશો રૂપિયા, SBIની નવી સુવિધા

Kishor

Last Updated: 09:11 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાહેર ક્ષેત્રની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે રવિવારે પોતાની ડિજિટલ બેન્કિંગ એપ્લિકેશન YONO મા મોટો સુધારો કરતા હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની પણ જરૂર રહેશે નહીં.

  • જાહેર ક્ષેત્રની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ડિજિટલ સુવિધામાં વધારો
  • ડેબિટ કાર્ડ વગર જ એટીએમમાંથી ઉપડી શકાશે નાણા
  • SBI ના ચેરમેન દિનેશ ખારાનું નિવેદન

ટેકનોલોજીમાં હરણફાળના યશ પરિણામ સ્વરૂપે આપણી રોજબરોજની જીવનશૈલી આસાન બની રહે છે. થોડા દિવસ અગાઉ આપણે ક્યારેય પણ વિચાર્યું ન હતું કે ડેબિટ કાર્ડ વગર જ એટીએમમાંથી રૂપિયા ઉપડી શકાશે. પરંતુ હવે આ શક્ય બનવા જઈ રહ્યું છે. જાહેર ક્ષેત્રની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે રવિવારે પોતાની ડિજિટલ બેન્કિંગ એપ્લિકેશન YONO મા મોટો સુધારો કરી ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ સુવિધાના શ્રીગણેશ કરી દીધા છે. પરિણામે હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની પણ જરૂર રહેશે નહીં.

SBI ના ચેરમેન દિનેશ ખારાનું નિવેદન

આ સુવિધાને પગલે SBI ના ચેરમેન દિનેશ ખારાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે એસબીઆઇ ડિજિટલ બેન્કિંગ સોલ્યુશન્સ રજૂ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ છે તે દરેક ભારતીયની નાણાકીય સગવડતા સાથે સશક્ત બનાવે છે. ગ્રાહકોની આનંદપ્રદ ડિજિટલ અનુભવની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને અમે YONO ને એક નવું રૂપ આપ્યું છે. 

Topic | VTV Gujarati


અન્ય બેંકોના ગ્રાહકોને પણ મળશે ફાયદો

SBI ના ચેરમેન દિનેશ ખારાનું માનવું છે કે આનાથી એસબીઆઈનું દરેક ભારતીય માટે YONO (YONO for every indian) મિશનને પણ સફળતા મળી શકે છે. YONO એપ્લિકેશનના માધ્યમથી બેંક ગ્રાહકને હવે સ્કેન અને પે, કોન્ટેક્ટ દ્વારા ચૂકવણી અને રિકવેસ્ટ મની જેવી UPI સુવિધાઓની ઍક્સેસ પ્રાપ્ત કરવામાં આવશે.આ ઉપરાંત, ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ ઉપાડની સુવિધા હેઠળ, SBI ગ્રાહકોને તો લાભ મળશે જ સાથે અન્ય બેંકોના ગ્રાહકો 'UPI QR Cash'' ની સુવિધાનો ઉપયોગ કરીને કોઈપણ બેંકના ICCW સક્ષમ ATMમાંથી રોકડ ઉપાડી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ