બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Saudi Arabia bans travel to 16 countries including India due to corona

BIG NEWS / ભારત સહિત 16 દેશોની યાત્રા પર પ્રતિબંધ: ફરી કોરોના વાયરસ ફેલાતા સાઉદી અરબનું ફરમાન

Dhruv

Last Updated: 10:25 AM, 23 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે સાઉદી અરેબિયાએ પોતાના નાગરિકો માટે ભારત સહિત 16 દેશોની યાત્રા પર પ્રતિબંધ મૂક્યો.

  • કોરોનાના કેસો વધતા સાઉદી અરેબિયાનો મોટો નિર્ણય
  • પોતાના નાગરિકો માટે 16 દેશોની યાત્રા પર પ્રતિબંધ મૂક્યો
  • પ્રતિબંધ મૂકેલા દેશોમાં ભારત પણ સામેલ

સમગ્ર વિશ્વમાં વધતા જતા કોરોનાના કેસો વચ્ચે સાઉદી અરેબિયામાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા સાઉદી અરેબિયાએ પોતાના નાગરિકો માટે 16 દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

દેશમાં મંકીપોક્સનો એક પણ કેસ મળ્યો નથી: આરોગ્ય મંત્રાલય

સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રાલયે લોકોને ખાતરી આપી છે કે, દેશમાં મંકીપોક્સનો એક પણ કેસ મળ્યો નથી. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, દેશમાં મંકીપોક્સના કેસ શોધી કાઢવાની અને જો કેસ મળી આવે તો તે સંક્રમણ સામે લડવાની અમારી ક્ષમતા છે.

WHOએ અત્યાર સુધીમાં 11 દેશોમાં મંકીપોક્સના 80 કેસની પુષ્ટિ કરી

ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર અબ્દુલ્લા અસીરીએ કહ્યું કે, અત્યાર સુધી મનુષ્યો વચ્ચે મંકીપોક્સના સંક્રમણના કેસો ખૂબ જ મર્યાદિત છે અને આથી તેનાથી ફેલાતા પ્રકોપની સંભાવના ઓછી રહેલી છે. એટલે સુધી કે એવાં દેશોમાં પણ કે જ્યાં ખરેખર કેસ મળી આવ્યા છે. WHOએ અત્યાર સુધીમાં 11 દેશોમાં મંકીપોક્સના 80 કેસની પુષ્ટિ કરી છે. WHOએ કહ્યું કે, તે સંક્રમણ ફેલાવવાનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સાઉદી અરેબિયામાં ઝડપથી વધી રહ્યાં છે કોરોના કેસ

શનિવારે સાઉદી અરેબિયામાં કોરોનાના નવા 414 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 7,62,575 કેસ નોંધાયા છે. એટલું જ નહીં, અત્યાર સુધી અહીં કોરોનાથી 9128 લોકોના મોત પણ નિપજ્યાં છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે, વર્તમાન કેસમાં 81 લોકોની હાલત ગંભીર છે. સાઉદી અરેબિયામાં છેલ્લાં 24 કલાકમાં 474 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં હજુ પણ 6448 એક્ટિવ કેસ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ