ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 50MP કેમેરાવાળો Samsung Galaxy M36 5G ફોન થયો 6000 રૂપિયા સસ્તો

ટેક / 50MP કેમેરાવાળો Samsung Galaxy M36 5G ફોન થયો 6000 રૂપિયા સસ્તો

Published By: Nirav Kumar

Last Updated: 03:39 AM, 18 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમેઝોન મેગા ડીલ્સ ડેઝ સેલમાં સ્માર્ટફોન પર મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. જેના લીધે Samsung Galaxy M36 5G ફોન 6000 રૂપિયા જેટલો સસ્તો થયો છે.

ADVERTISEMENT

એમેઝોન મેગા ડીલ્સ ડેઝ સેલ સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલ દરમિયાન તમે સેમસંગ ગેલેક્સી M36 5G ફોન 8500 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. જેના મુખ્ય ફીચરમાં AMOLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ, 50-મેગાપિક્સલ કેમેરા સેન્સર, 25W વાયર્ડ ચાર્જિંગ અને પાવરફુલ બેટરી આવે છે. તો ચાલો આ ફોનની ડિસ્કાઉન્ટ કિંમત વિષે જાણીએ.

ગયા વર્ષે આ ફોનનો 6GB RAM અને 128GB વેરિઅન્ટ 22,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં તે એમેઝોન પર 33% ડિસ્કાઉન્ટ બાદ 16,999 રૂપિયામાં વેચાઈ રહ્યો છે.મતલબ કે, તમે આ ફોન 6000 રૂપિયા ઓછા ભાવે મેળવી શકો છો. આ ફોન ત્રણ કલર ઓપ્શનમાં મળે છે. જેમાં ગ્રીન, ઓરેન્જ મીસ્ટ અને વેલ્વેટ બ્લેકનો સમાવેશ થાય છે. આ સેમસંગ-બ્રાન્ડેડ 5G ફોન Vivo T4x 5G, Motorola G85 5G અને Realme P2 Pro 5G જેવા સ્માર્ટફોનને કોમ્પીટીશન કરે છે.

VTV DIGITAL
  • ફોનની સ્પેસિફિકેશન
    આ ફોનમાં 6.7-ઇંચ ફુલ HD+ રિઝોલ્યુશન સુપર AMOLED ડિસ્પ્લે આવે છે, જેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન પણ છે. આ ફોન 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે આ સેમસંગ સ્માર્ટફોન Exynos 1380 ચિપસેટનો ઉપયોગ કરે છે.

વધુ વાંચો : જલ્દી જ માર્કેટમાં આવશે 8000mAh બેટરીવાળો Oppo Find X10 સ્માર્ટફોન

જો કેમેરાની વાત કરવી હોય તો સેલ્ફી માટે  આ હેન્ડસેટમાં 13-મેગાપિક્સલ કેમેરા સેન્સર આવે છે. પાછળના ભાગમાં 50-મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર, 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ સેન્સર અને 2-મેગાપિક્સલનો મેક્રો સેન્સર આવે છે. તો આ ફોનમાં 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smartphones Amazon Mega Deals Samsung Galaxy M36 5G

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ