બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Robbery incident in Rajkot Kohinoor apartment

ચેતવતો કિસ્સો / ઘરઘાટીના ડોક્યુમેન્ટ ન લેવા ભારે પડ્યા, રાજકોટના વૃદ્ધાને બંધક બનાવી નોકરે કરી 3 લાખની લૂંટ, ઉંઘ ઉડી તો બધુ ગાયબ

Dinesh

Last Updated: 11:26 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં કોહિનૂર એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા રાજેન્દ્ર અનડકટ નામના વ્યક્તિના મકાનમાં કામવાળી મહિલાએ ચલાવી લૂંટ

  • રાજકોટના કોહિનૂર એપાર્ટમેન્ટમાં લૂંટ
  • કામવાળી મહિલાએ ચલાવી લૂંટ
  • કામે રાખતા પહેલા કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ લીધા ન હતા


રાજકોટ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા અને પોસ્ટ વિસ્તાર ગણાતા 150 ફૂટ રોડ પર બપોરે લૂંટની ઘટના બની છે. કોહિનૂર એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા રાજેન્દ્ર અનડકટ નામના વ્યક્તિના મકાનમાં દરરોજના સમય મુજબ બપોરે (ઘરઘાટી) કામવાળી મહિલા આવી હતી અને ઘરકામ કરવા લાગી હતી જોકે તેણે આ સમયે ઘરમાં રહેલા વ્યક્તિઓને કેફી પીણું પીવડાવ્યું હતું

પર પ્રાંતિય મહિલાએ ચલાવી લૂંટ
જે કેફી પીણાની અસર થતાં ઘરમાં રહેલા વૃદ્ધ વ્યક્તિ અને યુવાન પુત્રને ઘેન ચડી ગયું હતું જોકે આ સમયે વૃદ્ધ મહિલાની ઊંઘ ઊડી જતા તેમણે બૂમો બૂમ પાડી હતી જોકે ઘરે કામ કરવા આવેલી પરપ્રાંતિય મહિલા અને તેમના પતિએ વૃદ્ધાને બાંધી દીધી હતી અને ઘરમાં રહેલા ત્રણ લાખ રૂપિયા રોકડા તેમજ સોનાની લૂંટ ચલાવી હતી. ઘરે કામ કરવા આવેલી પરપ્રાંતીય નેપાળી મહિલાએ પોતાનું નામ સુશીલા જણાવ્યું હતું જોકે પરિવારજનો એ ગફલતાઈ કરી હતી અને ઘરે કામ રાખતા પહેલા કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ લીધા ન હતા. 

પોલીસ હાથધરી તપાસ
આ ઘટનાની જાણ થતા ડીસીપી, એસીપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે આ ઘટના અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે આ પરપ્રાંતિય પરિવાર લૂંટ કરી ફરાર થયો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ