બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Ram Mandir: Devotees will not be able to reach the sanctum sanctorum of Ram Mandir, they will get darshan only from a distance of 35 feet; The committee gave reasons

દૂરથી જ દર્શન.. / અયોધ્યાના Ram Mandir માં 35 ફૂટથી જ ભક્તોને થશે દર્શન, જાણો શું છે પૌરાણિક માન્યતા

Pravin Joshi

Last Updated: 03:35 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર ગર્ભગૃહની પવિત્રતા જાળવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાનો અધિકાર ફક્ત રાજા અને મંદિરના પૂજારીને જ છે.

  • રામ મંદિરના ગર્ભગૃહમાં ભક્તો નહીં પહોંચી શકે
  • રામ મંદિરમાં 35 ફૂટ દૂરથી જ દર્શન થઈ શકશે
  • મંદિરનું ઉદ્ઘાટન જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં થઈ શકે


ભગવાન રામના અયોધ્યામાં બની રહેલા મંદિરનું ઉદ્ઘાટન જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં 21મીથી 24મી જાન્યુઆરી વચ્ચે ગમે ત્યારે થઈ શકે છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી તારીખ મળ્યા બાદ આખરે તેની જાહેરાત કરવામાં આવશે. દરમિયાન હવેથી એક વાત નિશ્ચિત છે કે મંદિરના ઉદ્ઘાટન બાદ પણ રામભક્તોને ભગવાન રામની મૂર્તિને સ્પર્શ કરવાની તક નહીં મળે. ભક્તોને ગર્ભગૃહમાં પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. લોકો લગભગ 35 ફૂટ દૂરથી ભગવાનના દર્શન કરશે.

અયોધ્યા રામ મંદિર માટે ભક્તે બનાવ્યું 400 કિલોનું તાળું, 4 ફૂટ તો લાંબી છે  ચાવી, કિમંત સાંભળી રહી જશો દંગ / 400 kg lock made by hand for ayodhya  ramlala temple artisan from ...

મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાનો અધિકાર ફક્ત રાજા અને મંદિરના પૂજારીને જ છે

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગર્ભગૃહની પવિત્રતા જાળવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાનો અધિકાર ફક્ત રાજા અને મંદિરના પૂજારીને જ છે. આ પરંપરાગત પ્રણાલીને ધ્યાનમાં રાખીને માત્ર વડાપ્રધાન અને પૂજારીને જ ગર્ભગૃહમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

VTV Special (VTV વિશેષ) | VTV Gujarati

આ વ્યવસ્થા આ મંદિરોમાં પણ છે

આ સમયે પણ દેશના મોટા મંદિરોમાં ભક્તોને ગર્ભગૃહમાં જવા દેવામાં આવતા નથી. તિરુપતિ બાલાજી અને ભગવાન જગન્નાથના મંદિરમાં પણ આવી જ વ્યવસ્થા છે. પરંતુ ભગવાન શિવના મંદિરો આ કિસ્સામાં અપવાદ છે. તેનું મોટું કારણ એ છે કે ભગવાન શિવની પૂજામાં રુદ્રાભિષેકનું ખૂબ મહત્વ છે, જેમાં ભક્તો શિવલિંગને સ્પર્શ કરીને જ પૂજા કરે છે. આવી સ્થિતિમાં ગર્ભગૃહમાં ગયા વિના રૂદ્રાભિષેક શક્ય નથી. પરંતુ અન્ય મંદિરોમાં ગર્ભગૃહની બહાર દૂર દૂરથી દેવી-દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે.

અયોધ્યાના રામ મંદિરમાં ક્યારે બિરાજમાન થશે રામલલા ! જાહેર થઈ ફાઈનલ તારીખ,  PM મોદીને મોકલાયું આમંત્રણ | Ramlala will be seated in Ayodhyas Ram temple  Final date announced

35 ફૂટ દૂરથી દર્શન

ઉદ્ઘાટન બાદ પણ રામ ભક્તો લગભગ 35 ફૂટ દૂરથી ભગવાનના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આનાથી મંદિરની પવિત્રતા જાળવવામાં તેમજ ભીડને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે. આ મૂર્તિને ઉચ્ચ સ્થાન પર મૂકવામાં આવશે જેથી લોકો દૂરથી પણ ભગવાન રામના દર્શન કરી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ