બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / pm narendra modi amit shah election rally road show bjp kalimpong dhupguri

રાજકારણ / કોરોનાની વચ્ચે આજે બંગાળમાં PM મોદી કરશે 3 રેલી, તો બીજી તરફ અમિત શાહનો રોડ શો

Dharmishtha

Last Updated: 08:19 AM, 12 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5માં ચરણ પહેલા સત્તાધારી પક્ષ અને વિપક્ષી બન્નેમાંથી કોઈ પણ ચૂંટણી પ્રચારમાં કોઈ ઢીલ મુકવાના મુડમાં નથી.

  • ધૂપગુડીમાં શાહ જનસભાને સંબોધિત કરશે
  • 5માં ચરણના મતદાન પહેલા ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે
  •  પીએમ મોદીની આજે બંગાળમાં 3 ચૂંટણી રેલીઓ 

5માં ચરણના મતદાન પહેલા ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે

બંગાળમાં ચૂંટણીની જંગ જારી છે. ચાર ચરણમાં મતદાન થઈ ચૂક્યુ છે 8 ચરણમાં થઈ રહી છે ચૂંટણી અને અડધી પ્રક્રિયા લગભગ પુરી થઈ ચૂકી છે. તેમજ હવે 5માં ચરણના મતદાન પહેલા ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. 5માં ચરણ પહેલા સત્તાધારી પક્ષ અને વિપક્ષી બન્નેમાંથી કોઈ પણ ચૂંટણી પ્રચારમાં કોઈ ઢીલ મુકવાના મુડમાં નથી. તેઓ આ માટે કોરોનાની ગાઈડલાઈનને પણ નેવે મુકી રહ્યા છે.

 પીએમ મોદીની આજે બંગાળમાં 3 ચૂંટણી રેલીઓ 

ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પીએમ મોદીની આજે બંગાળમાં 3 ચૂંટણી રેલીઓ છે. પીએમ મોદીની પહેલી ચૂંટણી રેલી બપોરે 12 વાગે વર્ધમાનમાં થશે. વર્ધમાન બાદ પીએમ મોદી 1.45 વાગે કલ્યાણીમાં જનસભાને સંબોધિત કરશે. પીએમ મોદીની ત્રીજી રેલી 3.15 વાગે બારાસાતીમાં થશે.

 બંગાળમાં કાલિમ્પોંગમાં રોડ શો કરશે

પીએમ મોદીના ઉપરાંત અમિત શાહ પણ બંગાળમાં હશે. અમિત સાહ ઉત્તર બંગાળમાં કાલિમ્પોંગમાં રોડ શો કરશે. તેમણે ધૂપગુડીમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરવાની છે. નિર્ધારિત ક્રાયક્રમ મુજબ અમિત શાહ નો રોડ શો આજે 11.30 વાગે શરુ થશે. શાહ કાલિમ્પોંગમાં રોડ શો બાદ ધૂપગુડી માટે રવાના થશે.

 ધૂપગુડીમાં શાહ જનસભાને સંબોધિત કરશે

ઉત્તર બંગાળમાં જ ધૂપગુડીમાં શાહ જનસભાને સંબોધિત કરશે. ગૃહ મંત્રી શાહની જનસભા બરોપે 1.40 વાગે થવાની છે. ઉલ્લેખનયી છે કે કાલિમ્પોંગને 2016માં વિધાનસભા ચૂંટણીની પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અલગ જિલ્લો બનાવી દીધો હતો. અલગ જિલ્લો બનાવતા પહેલા કોલિમ્પોંગ દાર્જિલિંગ જિલ્લાનો ભાગ હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ