બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / PM Modi spoke to bihar deputy cm tejashwi yadav about lalu yadav health

વાતચીત / PM મોદીએ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને ઘુમાવ્યો ફોન, જાણો શું લીધા સમાચાર

Vaidehi

Last Updated: 05:43 PM, 6 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ નરેન્દ્ર મોદીએ બિહારનાં ડેપ્યુટી મુખ્યમંત્રી પ્રસાદ યાદવની સાથે ફોન પર વાત કરી. પીએમે તેજસ્વીને તેમના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવનાં સ્વાસ્થ વિષયક જાણકારી લેવા માટે ફોન કર્યો.

  • PM મોદીએ તેજસ્વી યાદવને કર્યો ફોન
  • લાલૂપ્રસાદનાં સ્વાસ્થય અંગે લીધી માહિતી
  • લાલૂ યાદવનું હાલમાં થયું ઓપરેશન

બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ આજકાલ અસ્વસ્થ છે. સોમવારે સિંગાપોર ખાતે તેમનો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. ઑપરેશન કરાવ્યાં બાદ રાષ્ટ્રીય જનતા દળનાં અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ ભાનમાં આવ્યાં છે અને તેમણે પોતાના સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ બિહારનાં ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવથી વાતચીત કરીને લાલૂ પ્રસાદ યાદવનાં સ્વાસ્થયની માહિતી મેળવી હતી.

પીએમ મોદીએ ફોન પર કરી વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેજસ્વી યાદવ સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ તેજસ્વીને તેમના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવનાં સ્વાસ્થયનાં વિશે જાણકારી મેળવવા માટે ફોન કર્યો હતો. તેમણે હાલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાવેલ છે.

કેવું છે લાલૂ પ્રસાદ યાદવનું સ્વાસ્થ્ય?
સિંગાપોરમાં સોમવારે લાલૂ પ્રસાદનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું. સફળ ઓપેરેશન બાદ રાષ્ટ્રીય જનતા દળનાં અધ્યક્ષ લાલૂ પ્રસાદ ભાનમાં આવી ગયાં છે અને તેમણે પ્રાર્થનાઓ માટે પોતાના સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો.

દિકરી રોહિણીએ લાલૂને કર્યું કિડની દાન
લાલૂ પ્રસાદની 40 વર્ષની દિકરી રોહિણી આચાર્યને પોતાના 70 વર્ષીય પિતાને કિડની દાન કર્યા માટે સોશિયલ મીડિયા પર પ્રશંસા મળી રહી છે. સર્જરીથી પહેલાંની પોતાનાં અને પોતાના પિતાનાં ફોટો સાથે રોહિણીએ હોસ્પિટલથી ટ્વિટ કરી કહ્યું કે રોક એન્ડ રોલ માટે તૈયાર, વિશ મી ગુડ લક.

લાલૂનાં સારાં સ્વાસ્થ્ય માટે પ્રાર્થના
બિહારમાં  અસંખ્ય સમર્થકો લાલૂ પ્રસાદ યાદવનાં સારાં સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં હતાં જ્યાં સુધી તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પર ઓપરેશનનો કોઇ અપડેટ નહોતો આપ્યો. તેજસ્વી યાદવે રાજદ સુપ્રીમોને ઓપરેશન થિયેટરથી ICU માં લઇ જવા સુધીનો એક વીડિયો ટ્વિટ કરતાં કગ્યું કે પપ્પાનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળતાપૂર્વક થયાં બાદ તેમને ઓપરેશન થિયેટરથી આઇસીયૂમાં મોકલવામાં આવ્યું છે. બહેન રોહિણી વિશે કહ્યું કે ડોનર મોટી બહેન રોહિણી આચાર્ય અને રાષ્ટ્રીય અધ્યક્ષ બંને સ્વસ્થ છે.

ઓપરેશન સમયે તેજસ્વી, રાબડી અને મીસા ભારતી હાજર
ઓપરેશનનાં સમયે તેજસ્વી પોતાનાં પિતાની સાથે જ પૂર્વ મુખ્યમંત્રી અને માં રાબડી દેવી તથા સૌથી મોટી બહેન મીસા ભારતીની થિયેટરમાં હાજર હતાં. તેજસ્વીએ કહ્યું કે તમારી પ્રાર્થનાઓ અને દુઆઓ માટે ધન્યવાદ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ