બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / Piyush Dhanani, who was in controversy due to traffic awareness in Surat, jumped

VIDEO / સુરતમાં પિયુષ ધાનાણી ફરી ધોલાઈ, મહિલાએ ઝીંકી દીધા લાફા, આ કારણે થઈ મોટી બબાલ

Dinesh

Last Updated: 05:34 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતમાં ટ્રાફિકની જાગૃતિથી વિવાદમાં રહેતા પિયુષ ધાનાણીએ રસ્તા પર મહિલાને મોબાઈલ પર વાત કરતા અટકાવતા મહિલાએ લાફો માર્યા છે

રોંગ સાઈડ આવતા વાહનચાલકોને રોકીને વિવાદમાં આવતા પિયુષ ધાનાણીના નામે વધુ એક વિવાદ ઉભો થયો છે. સુરતમાં ચાલુ મોપેડે મોબાઈલ ઉપર વાત કરતી મહિલા ને અટકાવવાનો પ્રયાસ કરનાર પિયુષ ધાનાણીને મહિલા લાફો ઝીંક્યોનો વીડિયો  સામે આવ્યો છે. 

વાંચવા જેવું: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવશે વરસાદ, આ વિસ્તારો પર સંકટના એંધાણ, શું કહી રહ્યાં છે હવામાન વિભાગના રામાશ્રય યાદવ?

પિયુષ ધાનાણીને પડ્યા લાફા

વિવાદમાં એવું છે કે, જે મહિલાને પિયુષ ધાનાણીએ અટકાવી હતી તે મહિલાએ તેને જાહેરમાં જ બે તમાચા મારી દીધા હતા અને એ સમગ્ર વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ખુદ પિયુષ ધાનાણીએ પણ પોતાના facebook એકાઉન્ટ પર આ વીડિઓ પોસ્ટ કર્યા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ જ વાયરલ  થઈ રહ્યો છે. જે વીડિયો પર એફ બી યુઝરો ખૂબ કોમેન્ટ પણ કરી રહ્યાં છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ