બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / petrol diesel price hike today 29 march 2022

ભડકે બળતું ઈંધણ / મોંઘવારીએ તો માઝા મૂકી: આજે ફરી વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ, જાણી લો લેટેસ્ટ ભાવ

Vishnu

Last Updated: 11:38 PM, 29 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ઉચકાતા હવે પેટ્રોલ-ડીઝલ પણ મોંઘુ થઈ રહ્યું છે. છેલ્લા 8 દિવસમાં ઈંધણમાં 4.50 રૂપિયા વધારી દેવાયા

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો
  • પેટ્રોલમાં 80 પૈસા જયારે ડીઝલમાં 72 પૈસા વધ્યા
  • જનતા માટે દાઝયા પર ડામ જેવી સ્થિતિ

ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલા સતત ભાવ વધારાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે રાજ્યમાં આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલમાં 80 પૈસા, ડીઝલમાં 72 પૈસાનો વધારો થયો છે હવે રાજ્યમાં પેટ્રોલનો નવો ભાવ 99.91 અને ડીઝલનો નવો ભાવ 94.48 થઈ ગયો છે. મહત્વનું છે કે છેલ્લા 8 દિવસમાં પેટ્રોલમાં 4.72, ડીઝલમાં 4.93 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જો યુક્રેન-રશિયાનું યુદ્ધ ચાલતું જ રહ્યું તો આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સામાન્ય લોકો માટે માથાનો દુખાવો બની શકે છે.

મુંબઇ દિલ્હીમાં શું છે ભાવ?
પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતાં હવે સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ ગયું છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાની આ સીધી અસર છે.. પેટ્રોલમાં આજે 30 પૈસા અને  ડીઝલમાં 37 પૈસાનો વધારો થયો છે.. દિલ્લીમાં પેટ્રોલની કિંમત 99.41 રૂપિયા અને ડીઝલની કિંમત 90.77 રૂપિયાએ પહોંચી ગઈ છે.. તો દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં 114.19 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલ 98.50 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. ઈંધણના ભાવ વધતાં જનતા પરેશાન છે.

SMS દ્વારા ચેક કરો કે તમારા શહેરમાં શું ચાલી રહ્યાં છે પેટ્રોલ-ડીઝલના ભાવ?
તમે તમારા શહેરમાં દરરોજ એક SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. તમારા શહેરનો RSP કોડ જાણવા અહીં ક્લિક કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ