બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / petrol diesel price hike 5 april 2022

મોંઘવારીનો એટેક / ચારેય કોરથી જનતાનો મરો: ગુજરાતમાં ફરી વધ્યા પેટ્રોલ ડિઝલના ભાવ, જાણો કેટલા

Vishnu

Last Updated: 11:34 PM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં પેટ્રોલમાં  80 પૈસા અને ડિઝલમાં 82 પૈસા વધ્યા તો બીજી તરફ ગુજરાત ગેસે CNGનો ભાવ રૂ.70.53થી વધીને રૂ.76.98 કર્યો

  • રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી વધારો 
  • પેટ્રોલના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો 
  • ડિઝલના ભાવમાં 82 પૈસાનો ફરી વધારો કરાયો 

પેટ્રોલ ડીઝલ ના ભાવમાં વધુ એક વખત ભડકો નોંધાયો છે..1 દિવસના વિરામ બાદ વધુ એકવાર પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે.પેટ્રોલમાં 80 પૈસા અને ડિઝલમાં 82 પૈસાનો વધારો થયો છે એટલે કે અમદાવાદમાં હવે પ્રતિ લિટર 105.09  જ્યારે ડીઝલ પ્રતિ લિટરે 98.08ની આસપાસ પહોંચી ગયું છે. 6 એપ્રિલને બુધવાર સવાર 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જશે. છેલ્લા 15 દિવસમાં  10 રૂપિયાનો જોરદાર વધારો થયો છે. 

ક્રુ઼ડની વધતી કિંમત પર સંસદમાં હોબાળો
પેટ્રોલ ડીઝલના ભાવ મામલે સંસદમાં વિપક્ષ સરકાર પર હમલાવર જોવા મળી રહ્યુ છે. જેના પર કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સરકારનો બચાવ કરતા કહ્યુ છે કે, અન્ય દેશોની તુલનામાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મામુલી વધારો થયો છે. તમેને સંસદમાં કહ્યુ કે, બીજા દેશોની તુલનામાં ભારતમાં માત્ર 10 ટકાનો જ વધારો થયો છે. અમેરિકામાં 51 ટકાનો વધારો, કેનેડામાં 52,સ્પેનનાં 58, જર્મની અને બ્રિટનમાં 55-55 ટકાનો વધારો થયો છે. જ્યારે ભારતમાં માત્ર 5 ટકાનો વધારો થયો છે.

છેલ્લા 15 દિવસમા થયેલો વધારો (દેશના આંકડા)

તારીખ વધારો

 
22 માર્ચ 2022 રૂ. 0.80
23 માર્ચ 2022 રૂ. 0.80
25 માર્ચ 2022 રૂ. 0.80
26 માર્ચ 2022 રૂ. 0.80
27 માર્ચ 2022 રૂ. 0.79
29 માર્ચ 2022 રૂ. 0.79
31 માર્ચ 2022 રૂ. 1.68
2 એપ્રિલ 2022 રૂ. 0.80
3 એપ્રિલ 2022 રૂ. 1.15
4 એપ્રિલ 2022 રૂ. 0.40
5 એપ્રિલ 2022 રૂ. 0.80

હાય..રે મોંઘવારી..!
એક તરફ મોંઘવારી અને બીજી તરફ બેરોજગરીમાં જનતા પીસાઈ રહી છે.પેટ્રોલ ડીઝલના ભાવ  છેલ્લા ઘણા દિવસોથી સતત વધી રહ્યા છે. ત્યારે ઘટાડો નોંધતો નથી.પણ પેટ્રોલ ડીઝલ દિવસે ને દિવસે મોંઘા બની રહ્યા છે.જીવન જરૂરિયાતની વસ્તુ ગણાતા પેટ્રોલ ડીઝલના ભાવ સતત આસમાને આંબી રહ્યા છે.પેટ્રોલ ડીઝલના વધતા ભાવ હવે લોકોને દરરોજ દઝાડી રહ્યા છે.ભાવ વધારાના કારણે સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું છે.

ગુજરાત ગેસે CNGનો ભાવ રૂ.70.53થી વધીને રૂ.76.98 કર્યો 
CNGની સવારી પણ મોંઘી જ પડશે ગુજરાત ગેસે CNGના ભાવમાં રૂ.6.45 નો વધારો કર્યો છે. આથી હવે ગુજરાત ગેસનો CNGનો ભાવ રૂ.70.53થી વધીને રૂ.76.98 પહોંચશે આજે 6 એપ્રિલને મધ્યરાત્રીથી  CNGમાં નવા ભાવ લાગુ થઈ જશે. જેના કારણે વાહન ચાલકો પર વધારાનો  બોઝ પડ્યો છે. હવે CNGની સવારી પણ મોંઘી બની ગઈ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ