બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / on ganesh chaturthi chant the mantras of ganpati bappa according to the zodiac sign

ગણેશ ચતુર્થી 2023 / ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા તમારી રાશિ પ્રમાણે જાણી લો મંત્ર, જીવનમાંથી બાધાઓ થશે દૂર અને મળશે સુખ શાંતિ

Manisha Jogi

Last Updated: 02:58 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મમાં ખૂબ જ ધામધૂમથી ગણેશ ચતુર્થી ઊજવવામાં આવે છે. આ 10 દિવસ દરમિયાન ગણપતિ બપ્પાની સ્થાપના કરવામાં આવે છે અને વિધિવિધાન પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે.

  • ખૂબ જ ધામધૂમથી ગણેશ ચતુર્થી ઊજવવામાં આવે છે
  • ભાદરવા સુદ ચતુર્થીથી ગણેશોત્સવની શરૂઆત
  • 19 સપ્ટેમ્બરથી ગણેશોત્સવની શરૂઆત થશે

સનાતન ધર્મમાં ખૂબ જ ધામધૂમથી ગણેશ ચતુર્થી ઊજવવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર ભાદરવા સુદ ચતુર્થીથી ગણેશોત્સવની શરૂઆત થાય છે અને 10 દિવસ સુધી આ ઉત્સવ ઊજવવામાં આવે છે. આ 10 દિવસ દરમિયાન ગણપતિ બપ્પાની સ્થાપના કરવામાં આવે છે અને વિધિવિધાન પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે 19 સપ્ટેમ્બરથી ગણેશોત્સવની શરૂઆત થશે અને 28 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થશે. 

ધાર્મિક માન્યતા અનુસાર કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશનું સ્મરણ કરવામાં આવે છે. તમામ વિધ્નથી મુક્તિ મેળવવા માટે ભગવાન ગણેશનું સ્મરણ કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિ અનુસાર ગણપતિ બપ્પાના મંત્રનો જાપ કરવાથી તમામ સમસ્યાથી મુક્તિ મળે છે. 

રાશિ અનુસાર ગણેશ મંત્ર
મેષ-
આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના રોજ ‘ओम वक्रतुण्डाय हूं’ અથવા ‘गं’ મંત્રનો જાપ કરવો જોઈએ. 
વૃષભ- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના રોજ ‘ओम हीं ग्रीं हीं’ અથવા ‘गं’ મંત્રનો જાપ કરવો જોઈએ. 
મિથુન- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના રોજ ‘ओम गं गणपतये नमः’અથવા ‘श्रीगणेशाय नम:’ મંત્રનો જાપ કરવો જોઈએ. 
કર્ક- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના રોજ ‘ओम वक्रतुण्डाय हूं’ અથવા ‘ओम वरदाय नम:’ મંત્રનો જાપ કરવો જોઈએ. 
સિંહ- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના રોજ ‘ओम सुमंगलाये नम:’ મંત્રનો જાપ કરવો જોઈએ. 
કન્યા- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના રોજ ‘ओम चिंतामण्ये नम:’ મંત્રનો જાપ કરવો જોઈએ. 
તુલા- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના રોજ ‘ओम वक्रतुण्डाय हूं’ મંત્રનો જાપ કરવો જોઈએ. 
વૃશ્વિક- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના રોજ ‘ओम नमो भगवते गजाननाय’ મંત્રનો જાપ કરવો જોઈએ. 
ધન- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના રોજ ‘‘ओम गं गणपते’ મંત્રનો જાપ કરવો જોઈએ. 
મકર- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના રોજ ‘ओम गं नम:’ મંત્રનો જાપ કરવો જોઈએ. 
કુંભ- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના રોજ ‘ओम गण मुक्तये फट्’ મંત્રનો જાપ કરવો જોઈએ. 
મીન- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના રોજ ‘ओम गं गणपतये नमः’ અથવા ‘ओम अंतरिक्षाय स्वाहा’ મંત્રનો જાપ કરવો જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ