બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / NTA Jee Main 2021 Result Declared scorecard official website

પરિણામ / JEE Main 2021નું પરિણામ જાહેર, એક ક્લિકમાં ડાઉનલોડ કરો સ્કોરકાર્ડ...

Hiren

Last Updated: 10:51 PM, 8 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE Main 2021ના પહેલા સેશનનું સ્કોરકાર્ડ જાહેર કરી દીધું છે. જાણો ક્યાંથી કરી શકશો ડાઉનલોડ...

  • JEE Main 2021ના પહેલા સેશનનું સ્કોરકાર્ડ જાહેર
  • સ્કોરકાર્ડ jeemain.nic.in પર જાહેર
  • ઉમેદવારોની ઑલ ઇન્ડિયા રેન્ક જાહેર નથી કરાઇ

ફેબ્રુઆરી સેશનમાં સામેલ થયેલા 6 લાખથી વધુ ઉમેદવાર માટે સ્કોરકાર્ડ jeemain.nic.in પર જાહેર કરી દેવામાં આવ્યું છે. હજું ઉમેદવારોની ઑલ ઇન્ડિયા રેન્ક જાહેર નથી કરવામાં આવી. વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા રેન્ક તમામ 4 ફેઝની પરીક્ષા બાદ જાહેર કરવામાં આવશે. છેલ્લા ફેઝની પરીક્ષામાં મેમાં આયોજીત કરવામાં આવશે.

સત્તાવાર વેબસાઇટના હોમપેજ પર સ્કોરકાર્ડ ચેક કરવાની લિંક લાઇવ છે. પરીક્ષામાં સામેલ થયેલા વિદ્યાર્થી આ લિંક પર જઇને લોગિન પેજ પર માંગવામાં આવેલી ડિટેઇલ્સ દાખલ કરી લોગિન કરો. પોતાના એપ્લિકેશન નંબર અને ડેટ ઑફ બર્થની માહિતી દાખલ કરી સબ્મિટ કરે અને સ્કોરકાર્ડ સ્ક્રીન પર નજર આવી જશે. વિદ્યાર્થીઓ પોતાની પાસે ડાઉનલોડ કરી શકે છે.

જણાવી દઇએ કે, પરીક્ષા આ વર્ષે કોરોના સંક્રમણના કારણે પૈદા થયેલી સ્થિતિઓના કારણે 4 વખત આયોજિત કરવામાં આવી રહી છે. આગામી સેશન માર્ચ, ફરી એપ્રિલ અને મે મહિનામાં આયોજિત કરવામાં આવશે. વિદ્યાર્થી તમામ સેશન્સમાં  પરીક્ષા આપી શકે છે અને બેસ્ટ સ્કોરના આધારે જ ઓલ ઇન્ડિયા રેન્કની તૈયારી કરવામાં આવશે. જે કેન્ડિડેટ્સ JEE Main પરીક્ષામાં ક્વોલિફાઈ થશે, તેઓ 3 જુલાઈએ થવા જઇ રહેલી JEE Advanced પરીક્ષામાં સામેલ થવા માટે પણ યોગ્ય હશે. અન્ય તમામ માહિતીઓ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ