બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / Politics / વિશ્વ / New Wall Street Journal's new lawsuit over alleged collusion between Facebook and BJP

આરોપ / ફેસબુક અને ભાજપ વચ્ચે કથિત સાંઠગાંઠ મામલે વૉલ સ્ટ્રીટ જર્નલના નવા દાવાથી ખળભળાટ

Nirav

Last Updated: 04:59 PM, 26 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક અમેરિકી અખબારના દાવા પ્રમાણે ફેસબુકની પબ્લિક પોલિસી હેડ અંખી દાસ પર ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સમર્થન કરવાના આરોપ લાગ્યા છે, આ રિપોર્ટ પ્રમાણે અંખી દાસે ફેસબુકના નિયમોને બ્લોક કરી દીધા હતા.

  • ફેસબુક અને ભાજપની કથિત સાંઠગાંઠ પર નવો ખુલાસો 
  • અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં કરાયો દાવો 
  • ફેસબૂકની પબ્લિક પોલિસી હેડ અંખી દાસ પર લાગ્યા આરોપ 

ભાજપ અને ફેસબુકની કથિત સાંઠગાંઠ પ્રકરણ મામલે એક અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલની એક રિપોર્ટમાં ખૂબ જ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે, તેમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુકની પબ્લિક પોલિસી હેડ અંખી દાસે ફેસબુકના તે નિયમો જેનાથી જાહેર ઘૃણાસ્પદ ભાષણોને રોકી શકાય તેમ હતા ને, કથિત હિન્દુ રાષ્ટ્રવાદિયોની પોસ્ટ પાર લાગૂ થતા રોક્યા હતા, આમ તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની મદદ કરી હતી. 

2019ની ચૂંટણી પહેલા ફેસબુકે કરી હતી કાર્યવાહી, પરંતુ ભાજપ સાથે જોડાયેલા પેજ બાકાત રહ્યા હતા 

રિપોર્ટ પ્રમાણે છેલ્લા વર્ષે થયેલી લોકસભા ચૂંટણીના પહેલા ફેસબુકે એવા ઘણા પેજ પર કાર્યવાહી કરી હતી જેમના પર ઘૃણાસ્પદ માહિતી ફેલાવવાનો આરોપ હતો, જો કે આ પેજમાં ભાજપ સાથે જોડાયેલા ફેસબુક પેજ પર કાર્યવાહી કરવામાં આવી નહોતી. 

ફેસબુક વિશ્વભરમાં ફેક્ટ ચેક માટે થર્ડ પાર્ટી પ્લેયર પર નિર્ભર કરે છે, જેમાંથી 8 ભારતીય છે, આ લોકોનું કામ ખોટી માહિતી ફેલાવનારી પોસ્ટને શોધીને તેમના પ્રમાણે ઓછું કરવાનું છે, કે જેનાથી સાચી, યોગ્ય અને વિશ્વસનીય માહિતી લોકો સુધી પહોંચતી રહે. જો કે તેના ભારતીય ફેક્ટ ચેકીંગ પાર્ટનરોને ટાંકીને એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઓગસ્ટ 2019થી ઓગસ્ટ 2020 વચ્ચેના સમયગાળામાં કોઈ ખોટી માહિતી ફેલાવનારી પોસ્ટ માટે કોઈ વ્યક્તિ કે સંગઠનને ફેસબુક ના ભારતીય ફેક્ટ ચેકીંગ ભાગીદારો દ્વારા હાઈલાઈટ કરવામાં આવ્યું નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ