બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Neeraj Chopra threw the javelin 88.77 meters, made it to the final of the World Championship

World Athletics Championships / ગોલ્ડન બોય નિરજ ચોપડાએ ફરી કર્યો કમાલ: વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઇનલમાં મારી એન્ટ્રી, તૂટી શકે છે આ રેકૉર્ડ

Megha

Last Updated: 03:24 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Athletics Championships 2023: નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ના ફાઇનલમાં  જગ્યા બનાવી લીધી છે. આ સાથે નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય કર્યું છે

  • વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં નીરજ ચોપરાએ શાનદાર રમત બતાવી
  • નીરજે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી
  • ભારત આ ચેમ્પિયનશિપમાં આજ સુધી ગોલ્ડ મેડલ જીતી શક્યું નથી

World Athletics Championships 2023: વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન બુડાપેસ્ટમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિનર નીરજ ચોપરાએ શાનદાર રમત બતાવી છે.  નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 

નીરજ ચોપરાની વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ના ફાઇનલમાં એન્ટ્રી 
નીરજ ચોપરાએ ભાલા ફેંક એટલે કે જેવલિન થ્રો સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. નીરજે પ્રથમ પ્રયાસમાં જ 88.77 મીટર દૂર જેવલિન થ્રો કરીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને  તેની ફાઈનલ મેચ 27 ઓગસ્ટે રમાશે જે ભારતીય સમય અનુસાર રાત્રે 11.45 વાગ્યે શરૂ થશે. જણાવી દઈએ કે ભારત આ ચેમ્પિયનશિપમાં આજ સુધી ગોલ્ડ મેડલ જીતી શક્યું નથી. ગયા વર્ષે નીરજ ચોપરાને આ ટૂર્નામેન્ટમાં સિલ્વરથી જ સંતોષ માનવું પડ્યું હતું હતું. 

પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય કર્યું
વર્તમાન સિઝનમાં નીરજ ચોપરાનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ વર્તમાન સિઝનમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 88.67 હતું. આ સાથે નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય કર્યું છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રમાશે. જણાવી દઈએ કે આ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરા સહિત દુનિયાભરના 36 ભાલા ફેંકનારાઓએ ભાગ લીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ