બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / nag panchami 2022 date naag puja vidhi to get rid of troubles

પૂજા / નાગ પંચમીના દિવસે પૂજા-પાઠ દરમિયાન આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર ફાયદાની જગ્યાએ થશે નુકસાન

Premal

Last Updated: 08:18 PM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગપંચમીનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ છે, કારણકે શિવ-શંકરથી લઇને ભગવાન વિષ્ણુ દરેક દેવતાના વિરાટ રૂપમાં ક્યાક ને ક્યાક નાગ દેવતા છે. તેથી નાગ દેવની પૂજા વિધિ પૂર્વક કરો.

  • નાગપંચમીનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ 
  • નાગ દેવની પૂજા વિધિ પૂર્વક કરો, મળશે વિશેષ ફળ
  • નાગ દેવ દરેક દેવી-દેવતાના વિરાટ રૂપમાં રહેલા છે

હિન્દુ ધર્મમાં નાગને મનાય છે પૂજનીય 

હિન્દુ ધર્મમાં નાગને પૂજનીય તો માનવામાં આવે છે, પરંતુ તેને મહત્વપૂર્ણ દરજ્જો પણ આપવામાં આવ્યો છે. જેની પાછળ મુખ્ય કારણ છે કે નાગ દેવ ક્યાકને ક્યાક દરેક દેવી-દેવતાના વિરાટ રૂપમાં રહેલા છે. જેમકે ભગવાન શિવે નાગને પોતાના ગળામાં ધારણ કર્યા છે. ભગવાન ગણેશને જનોઈના રૂપમાં નાગ છે, તો ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર જ વિશ્રામ કરે છે.

સમુદ્રમંથનમાં પણ નાગનો કરાયો હતો ઉપયોગ 

જ્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન શ્રીરામ અને કૃષ્ણના રૂપમાં અવતાર લીધો તો તેની સાથે અનુક્રમે ભાઈ લક્ષ્મણ અને બલરામ રૂપે શેષનાગે અવતાર લીધો હતો. આ રીતે સમુદ્ર મંથનમાં દોરડા રૂપે નાગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

આ છે નાગ દેવતાની પૂજાની યોગ્ય રીત 

નાગપંચમીના દિવસે નાગની પૂજાને લઇને અનેક ખોટી માન્યતાઓ છે. જેમાં નાગને દૂધ પીવડાવવાનું પણ સામેલ છે. જ્યોતિષાચાર્ય કહે છે કે સપેરાની પાસે કેદ નાગની પૂજા અથવા તેને જબરજસ્તી દૂધ પીવડાવવુ નાગદેવનુ અપમાન કરવુ સમાન છે. પૂજા કરવાની આ રીત બિલ્કુલ ખોટી છે. સારું રહેશે કે સપેરાને નાગના પૈસા આપીને તેની પાસે નાગને જંગલમાં મુક્ત કરવામાં આવે. જે લોકોની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય તેઓ નાગ-નાગિનનુ આ રીતે મુક્ત કરાવશે તો તેના બધા દુ:ખ-પરેશાની દૂર થઇ જશે. ધર્મ-શાસ્ત્રોમાં નાગને દૂધ પીવડાવવાનુ નહીં, પરંતુ તેને દૂધથી અભિષેક કરવાની વાત કહેવામાં આવી છે. કારણકે મુક્ત નાગનો અભિષેક કરવો વ્યવહારીક રીતે શક્ય નથી. એવામાં રૂદ્રાભિષેક કરો અને નાગની ભાવ પૂજા કરો. મંદિરમાં ચાંદીનો નાગ-નાગિનનુ જોડુ રાખીને તેનુ પૂજન-અભિષેક કરો. તેનાથી નાગ દેવતા અને શિવજી બંને પ્રસન્ન થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ