બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Modification of provision for recruitment of teachers in Higher Secondary School

ભૂપેન્દ્ર સરકારનો નિર્ણય / ગુજરાતના યુવાનો માટે મોટી ખુશખબર, સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટે ઇન્ટિગ્રેટેડ B.Ed - M.Edની ડિગ્રી માન્ય ગણાશે

Dinesh

Last Updated: 07:56 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી માટે જોગવાઇમાં ફેરફાર કરાયો છે હેવ ઇન્ટિગ્રેટેડ B.Ed અને ઇન્ટિગ્રેટેડ M.Edની લાયકાત ગણાશે માન્ય, રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો નિર્ણય

  • ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી માટે જોગવાઇમાં ફેરફાર 
  • ઇન્ટિગ્રેટેડ B.Ed અને ઇન્ટિગ્રેટેડ M.Edની લાયકાત ગણાશે માન્ય
  • રાજ્યના શિક્ષણ વિભાગે  કર્યો નિર્ણય

રાજ્ય સરકારે શિક્ષકોની ભરતીની જોગાવાઈને લઈ મહત્વનો નિર્ણય લીઘો છે. ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી માટે જોગવાઇમાં ફેરફાર કરાયો છે. અત્રે જણાવીએ તો ઇન્ટિગ્રેટેડ B.Ed અને ઇન્ટિગ્રેટેડ M.Edની લાયકાત હવેથી માન્ય ગણાશે 

રાજ્ય સરકારના નિર્ણય
અત્રે જણાવીએ કે, ઇન્ટિગ્રેટેડ B.Ed અને ઇન્ટિગ્રેટેડ M.Edની લાયકાત ધરાવાતા ઉમેદવારો હવે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતીમાં ઉમેદવારી નોંધાવી શકશે. જે રાજ્ય સરકારના નિર્ણયથી અનેક ઉમેદવારોને લાભ મળશે. 

શિક્ષણ રેશિયો જાણો
ગુજરાતમાં 25 વિદ્યાર્થી સામે 1 શિક્ષકનો રેશિયો જળવાતો નથી.  જો 25:1નો રેશિયો જળવાય તો રાજ્યમાં 4 લાખ 61 હજાર 691 શિક્ષક હોય છે. હાલ સ્થિતિ એ છે કે રાજ્યમાં 30 વિદ્યાર્થી સામે 1 શિક્ષક છે. 30:1ના રેશિયો મુજબ રાજ્યમાં 3 લાખ 84 હજાર 742 શિક્ષકો છે. હાલ રાજ્યમાં 76 હજાર 949 શિક્ષકોની ઘટ છે. કેટલાક જિલ્લામાં 35 વિદ્યાર્થી સામે 1 શિક્ષક છે. કેટલાક જિલ્લા એવા છે કે જયાં 43 વિદ્યાર્થી સામે 1 શિક્ષક છે. આ કારણે શાળામાં વિદ્યાર્થી ઉપર વ્યક્તિગત ધ્યાન આપી શકાતું નથી. શાળામાં વિદ્યાર્થી ઉપર ધ્યાન ન અપાય તેથી વિદ્યાર્થીઓ ખાનગી ટ્યુશન તરફ વળે છે. રાજ્યમાં ખાનગી ટ્યુશનનો બિઝનેસ લગભગ 500 કરોડને પાર થયો છે. રાજ્યમાં 30 હજારથી વધુ કોમર્શિયલ ટ્યુશન ક્લાસીસ છે. રાજ્યમાં 50 હજારથી વધુ નોન કોમર્શિયલ ટ્યુશન ક્લાસીસ છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ