બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Minister of State for Home Affairs Harsh Sanghvi thanked PM Modi for the newly constructed Sudarshan Bridge between Dwarka to Bet Dwarka.

ગાંધીનગર / બેટ દ્વારકા જતાં લાખો ભક્તો માટે સારા સમાચાર, હર્ષ સંઘવીએ વિધાનસભામાં કરી સુગમ જાહેરાત

Vishal Dave

Last Updated: 05:47 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચેનો બ્રિજ તૈયાર થતા બેટ દ્વારકામાં વસતા લોકો માટે આ બ્રિજ આશિર્વાદરૂપ પુરવાર થશે ..આ સુદર્શન બ્રિજને લઇને હર્ષ સંઘવીએ PM મોદીનો આભાર માન્યો

દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચેનો બ્રિજ તૈયાર થતા બેટ દ્વારકામાં વસતા લોકો માટે આ બ્રિજ આશિર્વાદરૂપ પુરવાર થશે ..દ્વારકા બેટ દ્વારકા વચ્ચે નવા તૈયાર થયેલા આ સુદર્શન બ્રિજને લઇને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પીએમ મોદીનો આભાર માન્યો. તેમણે કહ્યું કે અત્યાર સુધી બેટ દ્વારકામાં વસતા લોકોને બધી વસ્તુઓની હેરફેર બોટ મારફતેજ કરવી પડતી હતી.. પરંતુ આ બ્રિજ તૈયાર થતા તેમને હવે બોટ પર ડિપેન્ડ નહીં રહેવું પડે.. હર્ષ સંઘવીએ કહ્યું કે દર એક કલાકે દ્વારકાથી બેટ દ્વારકા અને બેટ દ્વારકાથી દ્વારકા વચ્ચે બસ દોડશે, આ ઉપરાંત તેમણે બેટ દ્વારકા બસ સ્ટેશનની પણ જાહેરાત કરી . 

આ પણ વાંચોઃ  સુરેન્દ્રનગરમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા જીરું ઉપાડવા દોડ્યા ખેડૂતો, શ્રમિકોની અછત

ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે અત્યાર સુધી બેટ દ્વારકાના લોકોને મેડિકલ ઇમરજન્સીમાં વ્યથા અનુભવવી પડતી હતી, પરંતુ આ બ્રિજ તૈયાર થતા તેમને હવે મેડિકલ ઇમરજન્સીમાં રાહત મળશે.. તેમણે કહ્યું કે આ ટાપુ પર વસતા લોકોની ચિંતા કરવા બદલ હું વડાપ્રધાન મોદીને નમન કરુ છું 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Bet Dwarka Dwarka to Bet Dwarka bridge Harsh Sanghvi Minister of State for Home Affairs PM modi Sudarshan Bridge દ્વારકાથી બેટ દ્વારકા બ્રિજ સુદર્શન બ્રિજ હર્ષ સંઘવી gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ