બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Mehsana congress leaders joined BJP

રામ રામ / મહેસાણા પંથકના આગેવાનોએ કોંગ્રેસને કહ્યું, 'નહિ મે'લુ તારા ફળીયામાં પગ' સાગમટે 150 ભાજપમાં

Mehul

Last Updated: 03:59 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા  પંથકના કોંગ્રેસ આગેવાનોએ પાર્ટીને રામ રામ કરી ક્મલમમા જઈને કેસરિયો ધારણ કરી લીધો છે. અંદાજે  150 જેટલા કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાયા છે.

  • કોંગ્રેસમાં મોટો કડાકો,150 આગેવાનો ભાજપમાં જોડાયા 
  • મહેસાણા-બહુચરાજી પંથકના આગેવાનો ભાજપમાં 
  • લાંબા સમયથી પાર્ટીમાં થતી અવગણના કારણભૂત 

ગુજરાતમાં રાહુલ ગાંધીના આગમનની તૈયારી માટે કોંગેસ ભવનમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. તો બીજી તરફ મહેસાણા  પંથકના કોંગ્રેસ આગેવાનોએ પાર્ટીને રામ રામ કરી ક્મલમમા જઈને કેસરિયો ધારણ કરી લીધો છે. અંદાજે  150 જેટલા કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું તૂટવું બહુ સૂચક મનાય છે. લાંબા સમયથી પાર્ટીમાં થતી અવગણનાના કારણે કોંગી નેતાઓએ ભાજપમાં જવાનું મન બનાવ્યું હતું. મહેસાણા કોંગ્રેસના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ 
બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ ભાજપમાં જોડાયા છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ