બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / many good ACs available in the budget of 25,000 to 45 000

તમારા કામનું / બજેટ ઓછું છે તો ચિંતા નહીં ? આ રીતે ખરીદો સસ્તામાં સારું AC, બીલ પણ આવશે ઓછું અને ઠંડકની ઠંડક

Kishor

Last Updated: 07:39 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

25,000 થી માંડી 45,000 ના બજેટમાં અનેક સુવિધા એસી આવે છે. બસ તેની જાળવણી અને યોગ્ય પસંદગી કરવી આવશ્યક બને છે.

  • ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે એસીની માંગમાં વધારો
  • ઓછા બજેટ વાળા લોકોને એસી ખરીદવામાં મૂંઝવણ
  • એસી ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી

હાલની સ્થિતિએ ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે એસીની માંગમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ અમુક સામાન્ય કુટુંબના લોકોને એસી ખરીદવું પરવડી શકે તેમના હોય અથવા તો ઓછું બજેટ હોય તેવા લોકોને એસી ખરીદવામાં મૂંઝવણ ઊભી થતી હોય છે. તો વિચાર કરવાનો બદલે ઓછા બજેટમાં પણ સારા એસી મળી શકે છે. પરંતુ તેમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો એસી સારા નિવડી શકે છે.

Topic | VTV Gujarati

વીજ પાવર ઓછો વાપરતા એસીને ઓળખો

25,000 ના બજેટમાં 1 અથવા 1.5 ટનની વિન્ડો તેમજ રિપ્લટ એસી મળી શકે છે. વધુમાં આ બજેટમાં સારી કુલિંગવાળા એસી બજારમાં મળી શકે છે. જેમાં એન્ટિ, બેક્ટેરિયલ, ફિલ્ટર, ડસ્ત ફિલ્ટર, કોપર કન્ડેસર જેવી સુવિધા આપવામાં આવે છે. આ એસીને જાળવણીની પણ ઓછી જરૂરત હોય છે અને તે વીજ પાવર પણ ઓછો વાપરતા હોય છે.

ઘરમાં AC હોય તો 5 વાતો ખાસ જાણી લેજો: કૂલિંગ વધશે અને બિલ પણ ઓછું | If  there is AC in the house, here are 5 things to know: Cooling will increase

1.5 થી બે ટન ઇન્વર્ટર એસી ખરીદવા જોઈએ

આ ઉપરાંત જો તમારું બજેટ 25 થી 35 હજાર રૂપિયા સુધીનું હોય તો તમારે એવું એસી ખરીદવું જોઈએ. જેમાં નેગેટિવ આયન ફિલ્ટર, ટર્બો કુલિંગ, ઓટો ક્લાઈમેટ ટેકનોલોજી અને મલ્ટિસ સ્લીપ મોડ, ઓટો લીકેજ ડિટેકશન જેવી સુવિધાઓ આપવામાં આવી હોય! તે જ રીતે જો 45,000 સુધીનું બજેટ હોય તો એક્ટિવ એનર્જી કંટ્રોલ, ડ્યુઅલ ઈન્વેટર, પાવર ચીલ મોડ અને ઇકોનોમી મોડ જેવી સુવિધાઓ સાથેના 1.5 અને બે ટન ઇન્વર્ટર એસી ખરીદવા જોઈએ! આ બજેટમાં વેરીએબલ સ્પીડ કમ્પ્રેસર વાળા એસી ઉપરાંત અનેક સુવિધા સાથેના એસી મળે છે.

45 હજારની કિંમતમાં આવે છે સુવિધાસભર એસી

45 હજારની કિંમતના બજેટમાં વેરિયેબલ સ્પીડ કોમ્પ્રેસર સાથેના ACની આવે છે જે હીટ લોડ, મિનિમમ-નોઈઝ ઓપરેશન, સ્પષ્ટ કૂલિંગ, ડ્યુઅલ રોટર ઈન્વર્ટર ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. તથા વિન્ડો અથવા દિવાલ અને નાના ઓરડા પર પણ લાગાવાઈ છે. વિન્ડો 1, 1.5 અને 2 ટન સુધીના આ AC ને સામાન્ય રીતે થોડી જાળવણીની જરૂર પડે છે. ઇન્વર્ટર એસી 30 થી 50% સુધી વીજળીની બચત કરે છે અને તેના કમ્પ્રેસર દર વખતે સક્રિય મોડ પર રાખવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ