બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / Makar Sankranti celebrations are also celebrated in this way in various states of the country

Makar Sankranti 2024 / માત્ર ગુજરાતમાં જ નહીં, દેશના વિવિધ રાજ્યોમાં પણ આ રીતે ઉજવાય છે મકરસંક્રાંતિની ઉજવણી

Priyakant

Last Updated: 10:42 AM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Makar Sankranti 2024 Latest News: આજે મકરસંક્રાંતિના દિવસે દેશભરના અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ રીતે ઉજવણી, બંગાળમાં પોષ સંક્રાંતિ અથવા પોષ પર્વ તરીકે ઓળખાય છે મકરસંક્રાંતિ, જાણો બીજા રાજ્યોમાં કઈ રીતે ઉજવાય છે મકરસંક્રાંતિ ?

  • મકરસંક્રાંતિના દિવસે દેશભરમાં અલગ-અલગ રીતે ઉજવણી 
  • ગુજરાતમાં ઉત્તરાયણને લઈ લોકોએ દાન-પુણ્ય કર્યું 
  • બંગાળમાં પોષ સંક્રાંતિ અથવા પોષ પર્વ તરીકે ઓળખાય છે મકરસંક્રાંતિ 

Makar Sankranti 2024 : આજે મકરસંક્રાંતિના દિવસે દેશભરના અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસથી તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે. આ શુભ અવસર પર લોકો ગંગામાં સ્નાન કરે છે અને ઘાટ પર મેળાઓનું આયોજન કરવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે. ગુજરાતમાં મકરસંક્રાંતિને ઉત્તરાયણ, બંગાળમાં પોષ સંક્રાંતિ અથવા પોષ પર્વ, દક્ષિણ ભારતમાં પોંગલ અને આસામમાં મકરસંક્રાંતિને માઘ બિહુ અથવા બિહુ કહેવામાં આવે છે. 

બંગાળમાં મકરસંક્રાંતિ વિશેષ રીતે ઉજવવામાં આવે છે. રાજ્યમાં મકરસંક્રાંતિને પોષ સંક્રાંતિ અથવા પોષ પર્વ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ગંગાસાગર પર મેળાનું આયોજન કરવામાં આવે છે અને આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે.

દક્ષિણ ભારતમાં મકરસંક્રાંતિને પોંગલ કહેવામાં આવે છે. આ તહેવાર ચાર દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં પ્રથમ દિવસ ભોગી-પોંગલ તરીકે ઉજવવામાં આવે છે, બીજો દિવસ સૂર્ય-પોંગલ તરીકે ઉજવવામાં આવે છે, ત્રીજો દિવસ મટ્ટુ-પોંગલ અને ચોથો દિવસ કન્યા-પોંગલ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે અહીં ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે.

આસામમાં મકરસંક્રાંતિને માઘ બિહુ અથવા બિહુ કહેવામાં આવે છે. આ તહેવાર પર લોકો ઘરે ભાતની ઘણી વાનગીઓ બનાવે છે. આ ઉપરાંત સંક્રાંતિના અવસરે એક સપ્તાહ સુધી પર્વ હોય છે.

આ તરફ ગુજરાતમાં મકરસંક્રાંતિને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર પર 2 દિવસનો મોટો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો આવે છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને MP માં પણ પતંગ ચગાવવામાં આવે છે.

વાંચો વધુ: પક્ષી ઈજાગ્રસ્ત થાય તો શું કરશો? જાણો વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ વિજય ડાભી પાસેથી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ