બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Politics / Loksabha Election 2024: JDS NDA alliance in Karnataka, Kumaraswamy met Homeminister Amit Shah today

રાજનીતિ / 2024 પહેલાનો ચક્રવ્યૂહ: NDAમાં સામેલ થઈ JDS, અમિત શાહ અને એચડી કુમારસ્વામીની મુલાકાત બાદ જેપી નડ્ડાનું એલાન

Vaidehi

Last Updated: 04:53 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી 2024: JDS ભાજપનાં નેતૃત્વવાળા ગઠબંધન NDAમાં શામેલ થઈ ગઈ. દિલ્હીમાં JDS નેતા કુમારસ્વામીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને કર્ણાટકમાં શીટ શેરિંગને લઈને ચર્ચા કરી.

  • ફરી એકવાર JDSએ ભાજપ સાથે હાથ મળાવ્યો
  • ભાજપનાં નેતૃત્વવાળા ગઠબંધન NDAમાં જેડીએસ શામેલ
  • લોકસભા 2024ની ચૂંટણી ભાજપ સાથે મળીને લડશે JDS

2024ની ચૂંટણીમાં કોંગ્રેસને માત આપવા માટે જેડીએસ NDAમાં જોડાઈ રહી છે. શુક્રવારે JDS ભાજપનાં નેતૃત્વવાળા ગઠબંધન NDAમાં શામેલ થઈ ગઈ. દિલ્હીમાં JDS નેતા કુમારસ્વામીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને કર્ણાટકમાં શીટ શેરિંગને લઈને ચર્ચા કરી. અત્રે ઉલ્લેખનીય છે કે JDS અને BJP એક સમયે કર્ણાટકમાં સાથે હતી પરંતુ આ વખતે વિધાનસભા ચૂંટણી જેડીએસ, ભાજપ અને કોંગ્રેસે અલગ-અલગ લડી. વિધાનસભા ચૂંટણીમાં જેડીએસને મોટો ફટકો લાગ્યો હતો. હવે ફરી એકવાર ભાજપ અને JDS કર્ણાટકમાં એક થઈ લોકસભા ચૂંટણી લડવાની તૈયારીમાં છે.

JDSએ ફરી ભાજપનો હાથ મળાવ્યો
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ સ્વતંત્ર રીતે લડી હતી. પરંતુ આ ચૂંટણીમાં જેડીએસને મોટું નુક્સાન ભોગવવું પડ્યું જે બાદ હવે 2024માં આવનારી લોકસભા ચૂંટણી માટે JDSએ ભાજપનાં નેતૃત્વવાળા ગઠબંધન NDAનો હાથ મળાવ્યો છે.

2019નાં આંકડાઓ
વર્ષ 2019માં JDS માત્ર હાસન સીટ પર જીત મેળવી શકી હતી. જ્યારે માંડ્યા, બેંગલૂરુ ગ્રામીણ અને ચિકબલ્લાપુર સીટો પર ભાજપે વિજય મેળવ્યો હતો. હાસનથી પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાનાં પૌત્ર પ્રજ્વલ રેવન્નાએ ચૂંટણી જીતી હતી પરંતુ 1 સપ્ટેમ્બરનાં કર્ણાટક હાઈકોર્ટે તેની સાંસદી રદ કરી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં ઈલેક્શન કમીશનને જમા કરેલ એફિડેવિટમાં ખોટી માહિતી આપી છે. તેમણે પોતાની 24 કરોડથી વધારેની ઈનકમ છપાવી હતી. 

લોકસભામાં JDS પાસે કોઈ સદસ્ય નથી
2019ની લોકસભા ચૂંટણીમાં JDSમાંથી જીતનારા તેઓ એકમાત્ર સાંસદ હતાં. હાસનની તેમની સાંસદી રદ થયા બાગ હવે લોકસભામાં JDS પાસે કોઈ સદસ્ય નથી. ગત લોકસભા ચૂંટણીમાં JDSને 9.67% વોટ મળ્યાં હતાં જ્યારે વિધાનસભામાં JDSએ 19 સીટો જીતી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ