બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Lok Sabha Election 2024 change voter id card address

તમારા કામનું / ઘરે બેઠા સરળતાથી બદલો VOTER ID Cardમાં સરનામું, જાણો સંપૂર્ણ પ્રોસેસ

Last Updated: 03:08 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VOTER ID Card: જો તમે પોતાના વોટર આઈડી કાર્ડમાં સરનામું બદલાવવા માંગતા હોવ તો ઘરે બેઠા આ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને તમે આ કામ કરી શકો છો.

દેશભરમાં આવતા મહિનાથી લોકસભા ચૂંટણી થવાની છે. એવામાં વોટ આપવા માટે વોટર કાર્ડની જરૂર પડે છે. વોટર કાર્ડમાં ઘણા લોકો પોતાનું એડ્રેસ બદલાવવા માંગે છે. તો એવામાં તે ઓફલાઈન અને ઓનલાઈન બન્ને રીતે તેમાં ફેરફાર કરી શકે છે. 

ઓફલાઈન અને ઓનલાઈન બન્ને રીતે બદલાઈ શકાશે એડ્રેસ 
ઓફલાઈન માટે નજીકની કચેરીએ જઈને અરજી કરવી પડશે જ્યારે ઓનલાઈન ઘરે બેઠા જ સરળતાથી સરનામું બદલી શકાશે. 

ઘરે બેઠા આ રીતે કરો અરજી 

  • તેના માટે સૌથી પહેલા https://eci.gov.in પર જાઓ. પછી Electors પર ક્લિક કરી Update your Detailsને સિલેક્ટ કરો. 
  • ત્યાર બાદ ફોર્મ-8ને સિલેક્ટ કરો પછી Correction Of Entries in existing electoral roll ઓપ્શનને સિલેક્ટ કરો. 
  • અહીં Registered mobile no./Email ID/EPIC no અને પાસવર્ડ બાદ કેપ્ચાને એડ કરી Request OTP પર ક્લિક કરો. 
  • ત્યાર બાદ આધાર નંબર, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એડ કરો અને નવું એડ્રેસ ભરો પછી ડોક્યુમેન્ટ્સને અપલોડ કરો. 
  • ત્યાર બાદ declarationને ભરો અને કેપ્ચા એડ કર્યા બાદ સબમિટ કરી દો. 

વધુ વાંચો: એક વર્ષમાં 70 ટકા રિર્ટન, આ મ્યૂચુઅલ ફંડોએ રોકાણકારોની કિસ્મત ચમકાવી, જુઓ લિસ્ટ

  • હવે વેરિફિકેશન બાદ તમને વોટર આઈડી કાર્ડ મોકલી દેવામાં આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Address Lok Sabha Election 2024 change voter ID card વોટર આઈડી કાર્ડ Lok Sabha Election 2024
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ