બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Lightness in questions benefit from sales Today benefit for the people of this zodiac sign see what todays horoscope says

27 માર્ચ / પ્રશ્નોમાં હળવાશ, લે-વેચથી લાભ... આજે તો આ રાશિના જાતકોને ઘી-કેળાં, જુઓ શું કહે છે આજનું રાશિફળ

Vishal Dave

Last Updated: 11:46 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
27 03 2024 બુધવાર
માસ ફાગણ
પક્ષ વદ
તિથિ બીજ
નક્ષત્ર ચિત્રા
યોગ વ્યાઘાત
કરણ ગર
રાશિ તુલા (ર.ત.) 

મેષ  (અ.લ.ઈ.)  
નોકરીયાત વર્ગને શાંતિ જણાશે, કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે ,વિવાદિત કાર્યોથી દૂર રહેવું,તબિયત બાબતે કાળજી રાખવી

વૃષભ (બ.વ.ઉ.) 
સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે,દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે,કામકાજમાં ઓછો સહયોગ મળશે,ધંધા-વેપારમાં સાચવીને કામ કરવું

મિથુન  (ક.છ.ઘ.) 
કામના ભારને હળવો કરી શકશો,સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે,સહકર્મચારીઓનો સહયોગ મળશે,પારિવારિક પ્રશ્નોમાં હળવાશ અનુભવશો

કર્ક (ડ.હ.) 
યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી,નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે,આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે,પદ અને પરિવારને સરખું મહત્વ આપો

સિંહ (મ.ટ.) 
આવકના નવા સાધનો મળશે ,સમસ્યાઓમાં સમાધાન મળશે,વિરોધીઓથી પરેશાની વધશે,કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં

કન્યા  (પ.ઠ.ણ.) 
ધર્મકાર્ય માટે બહાર જવું પડે,સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે,આજે ઉત્તમ આનંદ મેળવી શકશો,ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે

તુલા  (ર.ત.) 
કામકાજમાં અનુકૂળતા જણાશે,તબિયત બાબતે કાળજી રાખવી,કામ વધારે છત્તાં આનંદ જણાશે ,મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે

વૃશ્ચિક (ન.ય.) 
રોકાયેલા કાર્યો પૂરાં થશે,આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે ,જમીન-વાહન લે-વેચથી લાભ જણાશે,ધંધામાં મહેનત વધારે કરવી પડશે

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં,વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી,સગા-સંબંધીઓમાં તણાવ જણાશે,પારિવારિક સંબંધોમાં સાચવીને કામ કરવું

મકર  (ખ.જ.) 
વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે,થોડી બેચેની અને કામની ચિંતા રહેશે,અગત્યના નિર્ણયો સાચવીને કરવા,કામકાજમાં સંભાળીને કરવું

કુંભ  (ગ.શ.ષ.સ.) 
કામમાં નવા અવસરો મળશે,સંપત્તિ સંબંધી વિવાદોમાં સફળતા મળશે,ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે,દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થશે

મીન  (દ.ચ.ઝ.થ.) 
મહત્વના કાર્યોમાં સફળતા, સહયોગ મળશે,વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો,સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી,જીવનસાથી સાથે મતભેદ જણાશે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ