બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / lawrence bishnoi Salman Khan safety buy Imported car bulletproof SUV

બોલીવુડ / ભાઈ'જાન'ની સુરક્ષા વધી.! સલમાન ખાને વિદેશમાંથી ઈમ્પોર્ટ કરી બુલેટપ્રૂફ કાર, લોરેન્સ બિશ્નોઈએ આપી છે ખુલ્લી ધમકી

Manisha Jogi

Last Updated: 06:33 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાને પોતાની સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કર્યો છે. લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ તરફથી સતત ધમકી મળવાના પગલે સલમાન ખાને ખરીદી બુલેટપ્રૂફ કાર.

  • સલમાન ખાનની સુરક્ષામાં વધારો. 
  • સલમાન ખાને ખરીદી SUV કાર.
  • આ બુલેટપ્રૂફ કાર ઈન્ડિયન માર્કેટમાં નથી


છેલ્લા કેટલાક મહિનાથી સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ તરફથી અનેક વાર મારવાની ધમકી આપવામાં આવી છે. સતત ધમકી મળી રહી હોવાને કારણે સલમાન ખાનને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. સલમાન ખાને પણ પોતાની સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કર્યો છે. 

સલમાન ખાનની બુલેટપ્રૂફ કાર ઈન્ડિયન માર્કેટમાં નથી

સલમાન ખાને એક મોંઘી બુલેટપ્રૂફ કાર ખરીદી છે. સલમાન ખાન હંમેશા શાનદાર સફેદ કારમાં ટ્રાવેલ કરતા જોવા મળ્યા છે. સલમાન ખાનની આ ઈમ્પોર્ટેડ ગાડી બુલેટપ્રૂફ નિસાન પેટ્રોલ SUV છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કાર ભારતના માર્કેટમાં નથી, સલમાન ખાન માટે આ કાર સ્પેશિયલ ઈમ્પોર્ટ કરવામાં આવી છે. 

બુલેટપ્રૂફ કારની વિશેષતા

રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાનની બુલેટપ્રૂફ કારમાં B6 અથવા B7 સ્તરની સુરક્ષા આપવામાં આવી છે. આ કારમાં B6 બેલેસ્ટીક પ્રોટેક્શન અને 41 મિમીના ગ્લાસ છે. હાઈપાવરવાળી રાઈફલથી પણ હુમલો કરવામાં આવે તો આ કારમાં રહેલ વ્યક્તિ સુરક્ષિત રહે છે. આ કારમાં B7 78 મિમીના ગ્લાસ છે, જે કારની અંદર બેઠેલા લોકોને armour-piercing રાઉન્ડ સામે રક્ષણ આપે છે. સલમાન ખાન હવેથી ટોયોટા લૈંડ ક્રૂજર LC200 કારની જગ્યાએ આ નવી કારનો ઉપયોગ કરશે. ટોયોટા લૈંડ ક્રૂજર LC200 કારને બુલેટપ્રૂફ ગ્લાસ સાથે મોડિફાઈ કરવામાં આવી હતી. 

બિશ્નોઈ અને ગોલ્ડી બરાડે સલમાન ખાનને ધમકી આપી હતી

લોરેન્સ બિશ્નોઈએ એક મીડિયા હાઉસને જેલમાંથી ઈન્ટરવ્યૂ આપ્યું હતું. લોરેન્સ બિશ્નોઈએ આ ઈન્ટરવ્યૂમાં સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપતી હતી. ત્યાર બાદ લોરેન્સ બિશ્નોઈના સહયોગી ગોલ્ડી બરાડે સલમાન ખાનને ધમકીભર્યો ઈમેઈલ કર્યો હતો. આ મેઈલ સલમાન ખાનના પર્સનલ આસિસ્ટન્ટ જોર્ડી પટેલને ઈમેઈલ કર્યો હતો. સલમાન ખાનના નિકટના મિત્ર પ્રશાંત ગુંજાલકરે દાવો કર્યો હતો કે, જ્યારે તેઓ સલમાન ખાનની ઓફિસ ગયા તો તેમણે જોર્ડન પટેલના ઈનબોક્સમાં ધમકીભર્યો ઈમેઈલ જોયો હતો. ત્યારબાદ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ