બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / વિશ્વ / અન્ય જિલ્લા / Lambodar arrives in London: Pandal prepared on the theme of Daman

ગણેશ ઉત્સવ / લંડનમાં થયું લંબોદરનું આગમન: દમણની થીમ પર તૈયાર કરાયો પંડાલ, ભક્તો થયા ભાવવિભોર

Priyakant

Last Updated: 12:51 PM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લંડનના લેસ્ટર વિસ્તારમાં ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હોવાના દ્રશ્યો સામે આવ્યા

  • લંડનના વેસ્ટરમાં ગણેશ મહોત્સવની ઉજવણી
  • દમણના લાઇટહાઉસ બીચની ઝાંખી
  • ગણપતિ પંડાલમાં બનાવ્યું મીની દમણ

હાલમાં ગણપતિ ભગવાનના તહેવારને લઈ દેશબહાર સહિત વિદેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં હવે લંડનના લેસ્ટર વિસ્તારમાં ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

વાત જાણે એમ છે કે, લેસ્ટરના ગણપતિ પંડાલમાં મોટી દમણના લાઇટહાઉસ બીચની ઝાંખી બનાવાઇ હતી. જેમાં લેસ્ટરમાં દમણવાસીઓએ ગણપતિ પંડાલમાં મીની દમણ બનાવ્યું હતું. 

દમણની થીમ પર તૈયાર કરાયો પંડાલ, ભક્તો થયા ભાવવિભોર 

લંડનના લેસ્ટર વિસ્તારમાં ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભવે આયોજન કરાયું છે. જેમાં દમણની થીમ પર ગણપતિ પંડાલ તૈયાર કરાયો છે. મહત્વનું છે કે, લેસ્ટર વિસ્તારમાં મોટી સંખ્યામાં દમણવાસીઓ વસવાટ કરે છે. જેથી ગણપતિની પૂજા અર્ચના કરવાની સાથે લેસ્ટરમાં તમામ તહેવારોની ભવ્ય રીતે ઉજવણી કરાય છે.  

લેસ્ટરમાં દમણના લાઇટહાઉસ બીચની ઝાંખી

લેસ્ટર વિસ્તારમાં મોટી સંખ્યામાં દમણવાસીઓ વસવાટ કરતાં હોઇ તેઓ દ્વારા લેસ્ટરમાં દમણના લાઇટહાઉસ બીચની ઝાંખી બનાવી હતી. આ સાથે દમણવાસીઓએ ગણપતિ પંડાલમાં મીની દમણ બનાવ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ