બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / Kannada actor Nagabhushan runs car over couple walking on footpath, woman dies, man's condition critical

મનોરંજન / સાઉથના ફેમસ અભિનેતાએ ફુલ સ્પીડમાં ગાડી હંકારી કપલને રગદોળી નાંખ્યું, મહિલાનું નિધન અને પાર્ટનરની હાલત ગંભીર: પોલીસે શરૂ કરી કાર્યવાહી

Megha

Last Updated: 04:30 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કન્નડ ફિલ્મ અભિનેતા નાગભૂષણે શનિવારે બેંગલુરુમાં તેની કાર સાથે એક દંપતિને ટક્કર મારી. આ ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે પુરુષ સારવાર હેઠળ છે અને તેની હાલત ગંભીર છે

  • બેંગલુરુમાં એક અભિનેતાએ કારથી એક યુગલને ટક્કર મારી
  • કન્નડ ફિલ્મ અભિનેતા નાગભૂષણે કાર સાથે એક દંપતિને ટક્કર મારી
  • પોલીસે અકસ્માતનું કારણ વાહનની ઝડપ અને બેદરકારી દર્શાવી છે

શનિવારે એક અભિનેતાએ બેંગલુરુમાં રસ્તા પર ચાલતા એક યુગલને ટક્કર મારી હતી. આ કાર અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે પુરુષ સારવાર હેઠળ છે જેની હાલત ગંભીર છે. હવે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પોલીસ દ્વારા અભિનેતાની પણ ધરપકડ કરવામાં આવી છે.

કન્નડ ફિલ્મ અભિનેતાએ કાર સાથે એક દંપતિને ટક્કર મારી
વાત એમ છે કે કન્નડ ફિલ્મ અભિનેતા નાગભૂષણે શનિવારે બેંગલુરુમાં તેની કાર સાથે એક દંપતિને ટક્કર મારી. આ ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું હતું. બેંગલુરુના કુમારસ્વામી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. ફરિયાદમાં પોલીસે અકસ્માતનું કારણ વાહનની ઝડપ અને બેદરકારી દર્શાવી છે.

આ ઘટના શનિવારે રાત્રે બની હતી
શનિવારે રાત્રે લગભગ 9:45 વાગ્યાની આસપાસ નાગભૂષણે વસંતપુરા મેઈન રોડ પર ફૂટપાથ પર ચાલી રહેલા કપલ પર તેની કાર ચલાવી હતી. મળતી માહિતી અનુસાર અભિનેતાએ પહેલા દંપતીને ટક્કર મારી અને પછી સીધો ઇલેક્ટ્રિક પો

લ સાથે ગાડી અથડાઇ હતી. 

 

નાગભૂષણ પોતે જ દંપતીને હોસ્પિટલ લઈ ગયા હતા
આ ઘટનામાં 48 વર્ષીય પ્રેમાનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના પતિ 58 વર્ષીય ક્રિષ્નાને બંને પગ, માથા અને પેટમાં ઈજાઓ થઈ હતી અને તેની સારવાર ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાગભૂષણ પોતે જ દંપતીને હોસ્પિટલ લઈ ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ