બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Jamnagar's Royal Wedding: Bridegroom arrives in helicopter with royal pomp, whole village throngs to watch

લગ્નોત્સવ / ખંભાળિયા રોયલ વેડિંગ: રજવાડી ઠાઠ સાથે હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા વરરાજા, જોવા માટે ઉમટી પડ્યું આખું ગામ

Vishal Khamar

Last Updated: 07:53 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખંભાળિયાના કાઠી દેવળિયામાં રજવાડી ઠાઠ સાથે લગ્નોત્સવ યોજાયો હતો. ત્યારે વરરાજાની વેલ હેલિકોપ્ટરમાં ભાવનગર પહોંચતા આજુબાજુનાં ગ્રામજનો જાન જોવા માટે ઉમટી પડ્યા હતા

  • ખંભાળિયા કાઠી દેવળિયા ગામે રજવાડી ઠાઠ સાથે યોજાયો લગ્નોત્સવ
  • વરરાજાની વેલ હેલીકોપ્ટરમાં ભાવનગર પહોંચી
  • જાન જોવા માટે સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટ્યા

અવાર નવાર લોકો લગ્ન પ્રસંગે મોઘીદાટ ગાડીઓમાં કે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા જતા હોય છે. ત્યારે આજ રોજ ભાવનગરમાં વરરાજાની વેલ હેલીકોપ્ટરમાં કાઠી દેવળિયાથી ભાવનગરનાં ખંભાળિયા કાઠી દેવળિયા ગામે રજવાડી ઠાઠ સાથે પહોંચી હતી. ત્યારે જયભદ્રસિંહ બહાદુરસિંહ વાઢેરની વેલ હેલિકોપ્ટરમાં કાઠી દેવળિયાથી ભાવનગર પહોંચી હતી. જ્યાં રજવાડી ઠાઠ સાથે હેલીકોપ્ટરમાં જાન આવતા સ્થાનિકો જોવા ઉમટી પડ્યા હતા. 

બહાદુરસિંહ(વરરાજાનાં પિતા) 

એક સ્વપ્ન હતું કે દીકરાની વેલ હેલિકોપ્ટર લઈને જાય આજે એ સપનું પૂરુ થાય છે:  બહાદુરસિંહ(વરરાજાનાં પિતા) 
આ બાબતે વરરાજાનાં પિતા બહાદુરસિંહ વઢેરે જણાવ્યું હતું કે, મારો જન્મ આ ગામમાં થયો હતો.  અત્યારે અમે જામનગર ખાતે રહીએ છીએ.  વ્યવસાય અમારો બહાર છે.  ત્યારે અમારૂ એક સપનું હતુ કે, અમારા ગામમાં જ મેરેજ કરીએ. અમારા ગામમાં લગ્ન કરીએ તો ગામનાં બધા આજુબાજુનાં લોકો આવે. અમે ગામડામાંથી જ મોટા થઈને ગયા છીએ. અમે સામાન્ય પરિવારમાંથી જ ગયા છીએ. એક સ્વપ્ન હતું કે દીકરાની વેલ હેલિકોપ્ટર લઈને જાય આજે એ સપનું પૂરુ થાય છે.  

હેલિકોપ્ટરમાં આવેલ વેલને જોવા લોકોની ભીડ જામી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ