બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 mi match rohit sharma out and fan said MI will lose he was beaten to death

IPL 2024 / મહારાષ્ટ્ર: રોહિત શર્મા આઉટ થતાં કહ્યું હારી જશે મુંબઈ ઈન્ડિયન્સ, થઈ વૃદ્ધની હત્યા, કિસ્સો ઘાતકી

Arohi

Last Updated: 10:37 AM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 MI Rohit Sharma: મુંબઈ ઈન્ડિયન્સની મેચ વખતે મહારાષ્ટ્રમાં પણ એક વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી છે. તેણે ફક્ત એટલો અનુમાન લગાવ્યો હતો કે મુંબઈ ઈન્ડિયન્સ મેચ હારી જશે. આ ઘટના કોલ્હાપુરના હનમંતવાડી ગામની છે.

IPL મેચને લઈને આખા દેશ જ નહીં વિદેશોમાં પણ લોકોની દિવાનગી જોવા મળી રહી છે. પરંતુ મહારાષ્ટ્રમાં એક એવી ઘટના ઘટી છે જે સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે. આઈપીએલની શરૂઆતથી જ મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ફેન્સ બે ભાગમાં વહેચાઈ ગયા છે. એક તરફ ફેંસ રોહિત શર્માને ફરી કેપ્ટન બનાવવા માંગે છે તો ત્યાં જ બીજી તરફ ફેંસ વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યાને હટાવા માંગે છે. મહારાષ્ટ્રના એક ગામમાં આઈપીએલ મેચ વખતે એવી દલીલ થઈ કે એક ફેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. 

મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચ વખતે મહારાષ્ટ્રમાં પણ એક વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી છે. તેણે ફક્ત એટલું જ અનુમાન લગાવ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સ મેચ હારી જશે. આ ઘટના કોલ્હાપુરના હનમંતવાડી ગામની છે. 

સરપંચનું કહેવું છે કે, "આ એક નાનકડુ ગામ છે. જ્યાં એવા લોકો છે જેમની પાસે મામુલી જમીન છે. અહીં ઓછી કમાણી વાળા ખેડૂત છે. અમે મોટા શહેરોની હલચલથી ખૂબ જ દૂર છીએ."

જોકે તે ગામ પણ દેશના બાકીIPL 2024 MI Rohit Sharma: મુંબઈ ઈન્ડિયન્સની મેચ વખતે મહારાષ્ટ્રમાં પણ એક વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી છે. તેણે ફક્ત એટલો અનુમાન લગાવ્યો હતો કે મુંબઈ ઈન્ડિયન્સ મેચ હારી જશે. આ ઘટના કોલ્હાપુરના હનમંતવાડી ગામની છે.  ગામની જેમ આઈપીએલના આકર્ષણની દૂર નથી. ગયા અઠવાડિયે જ અહીં શાહુ માર્કેટ યાર્ડના બહાર એક કપલ વિક્રેતાએ આઈપીએલને લઈને વિવિધ એપ પર ચાલતી ગેમમાં 1 કરોડ રૂપિયા જેકપોટ જીત્યો. 

27 માર્ચે ટિબિલે અને ઝાંજગે આઈપીએલ જોવા માટે એક મિત્રના ઘરે મળ્યા હતા. તેમની સાથે બીજા લોકો પણ હતા. મુંબઈ ઈન્ડિયન્સ અને સન રાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે મેચ હતી. બધા ટીવી પર મેચ જોઈ રહ્યા હતા. આ મેચમાં હૈદરાબાદે મુંબઈને 278 રનોનો વિશાળ લક્ષ્ય આપ્યો હતો. મુંબઈએ સારી શરૂઆત કરી. પરંતુ જ્યારે રોહિત શર્મા આઉટ થઈ ગયા તો ટિબાઈલે મુંબઈ ઈન્ડિયન્સના કટ્ટર પ્રશંસકને કટાક્ષ કર્યો.  

તેનાથી ઝાંજગે ભડકી ગયા અને બન્નેની વચ્ચે વિવાદ થઈ ગયો. ત્યાર બાદ તેણે ટિબિલેની પિટાઈ કરી નાખી. તેને લાકડીથી માર્યો. અમુક સ્થાનીક લોકોએ હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં જ ઝાંજગેનો ભત્રીજો સાગર સામે આવ્યો અને ટિબિલેના માથાની પાછળ લાકડીથી વાર કર્યો. 

વધુ વાંચો: VIDEO: રોહિત શર્માએ આ ખેલાડીના ચાલુ મેચે કર્યા વખાણ, કહ્યું શાબાશ હજુ વર્લ્ડ કપ રમવાનો છે

ટિબિલે પોતાના ઘરના દરવાજા સુધી પહોંચ્યો અને પડી ગયો. તેને નજીકના હોસ્પિટલમાં દાખલ કર્યો. બે દિવસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ