બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / international womens day 2021 ntpc announces recruitment drive for women details here varpat

નોકરીની તક / આ મોટી સરકારી કંપનીએ કરી જાહેરાત, ફક્ત મહિલા અધિકારીઓની કરીશું ભરતી, હાલમાં છે વેકેન્સી જાણો કેવી રીતે થશે અરજી

Dharmishtha

Last Updated: 12:08 PM, 8 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NTPCએ વિશેષ ભરતી અભિયાનના રુપમાં ફક્ત મહિલા અધિકારીઓની ભરતીનાં આયોજનની જાહેરાત કરી છે.

  • આવેદન ફી પુરી રીતે મહિલા કર્મચારિઓ માટે માફ કરવામાં આવ્યા
  • NTPC એ એક વિશેષ ભરતી અભિયાનની જાહેરાત કરી
  • આવેદન ફી પુરી રીતે મહિલા કર્મચારિઓ માટે માફ કરવામાં આવ્યા

NTPC એ એક વિશેષ ભરતી અભિયાનની જાહેરાત કરી

રાજ્ય સરકાર દ્વારા સંચાલિત વીજળીની દિગ્ગજ કંપની NTPC (National Thermal Power Corporation)એ મહિલા દિવસના એક દિવસ પહેલા મહિલા અધિકારીઓ માટે એક વિશેષ ભરતી અભિયાનની જાહેરાત કરી. કંપનીના એક નિવેદનમાં કહ્યું કે મહિલા દિવસના પ્રસંગે એનટીપીસી લિમિટેડ ભારતની સૌથી મોટી એકીકૃત વીજળી કંપની અને પોતાના સંચાલનના ક્ષેત્રમાં વિશેષ ભરતી અભિયાનના રુપમાં ફક્ત મહિલા અધિકારીઓની ભરતીનાં આયોજનની જાહેરાત કરી છે.

જાણો શું કહ્યું કંપનીએ?

કંપનીએ નિવેદનમાં જણાવ્યું કે આ ભારતની સૌથી મોટી વીજળી ઉત્પાદન કંપની છે અને હવે આ કંપની મહિલા શક્તિને વધારે મજબૂત કરશે. આ પ્રકારના ભરતી અભિયાનથી એનટીપીસી માટે જેન્ડર ડાયવરસિટીમાં વૃદ્ધિ થશે. એનટીપીસી જ્યાં પણ સંભવ છે પોતાના જેન્ડર ગ્રુપમાં સધાર માટે કામ કરી રહી છે.

આવેદન ફી પુરી રીતે મહિલા કર્મચારિઓ માટે માફ કરવામાં આવ્યા

NTPCના પોતાના નિવેદનમાં કહ્યું કે વધારે મહિલાઓના આવેદનોને આકર્ષિત કરવા માટે કંપની તરફથી પહેલ કરવામાં આવી છે.  ભરતીના સમયે આવેદન ફી પુરી રીતે મહિલા કર્મચારિઓ માટે માફ કરવામાં આવ્યા છે.  મહિલાઓના વર્કફોર્સને સમર્થન કરવા માટે એનટીપીસી બાળકોની દેખરેખ માટે વેતનની સાથે રજા, માતૃત્વ રજા, આરામ રજા અને એનટીપીસી સ્પેશલ ચાઈલ્ડ કેર લીવ ઓન એડોપ્શન ઓફ અ ચાઈલ્ડ - ડિલીવરિંગ ચાઈલ્ડ ફોર સરોગેસીના માધ્યમથી નીતિઓનું પાલન કરે છે.

કેવી રીતે કરશો અરજી

ઉલ્લેખનીય છે કે હાલમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડે આસિસ્ટેન્ટ ઈન્જિનિયર અને આસિસ્ટેન્ટ કેમિસ્ટના પદો પર અરજીઓ માંગી છે. અરજી કરવા માટે ફક્ત 3 દિવસ બચ્યા છે.  ઈચ્છુક તથા યોગ્ય ઉમેદવારો જે અત્યાર સુધી આ પદો માટે આવેદન નથી કર્યા તે NTPCની સત્તાવાર વેબસાઈટ ntpc.co.in અથવા ntpccareers.net પર જઈને પોસ્ટ માટે અરજી કરી શકે છે. આ પદો માટે અરજી કરનારા અંતિમ તિથિ 10 માર્ચ 2021 સુધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ