બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / indoor pollution vs air pollution causes heart disease lung cancer stroke

AQI / શિયાળામાં પ્રદૂષણને હલકામાં ન લેતા: કેન્સરથી લઈને હાર્ટઍટેક, બ્રેનસ્ટ્રોક સુધી... વધી જાય છે આ ખતરનાક બીમારીઓનો ખતરો

Manisha Jogi

Last Updated: 02:54 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ગંભીર સ્તરે પહોંચી ગયું છે. વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 400-500 ની વચ્ચે છે. વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, શાળાઓ બંધ રાખવામાં આવી છે.

  1. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ગંભીર સ્તરે 
  2. વાયુ પ્રદૂષણને કારણે કેન્સર જેવા ખતરનાક રોગોનું જોખમ
  3. વાયુ પ્રદૂષણને કારણે આ બિમારીઓ થઈ શકે છે

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ગંભીર સ્તરે પહોંચી ગયું છે. વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 400-500 ની વચ્ચે છે. વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, શાળાઓ બંધ રાખવામાં આવી છે. પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી સરકાર 13 નવેમ્બરથી ઓડ-ઇવન લાગુ યોજના લાગુ કરશે. વાયુ પ્રદૂષણથી બચવા માટે ઘરમાં રહેવું તે સૌથી સારો વિકલ્પ છે. 

વાયુ પ્રદૂષણને કારણે કેન્સર જેવા ખતરનાક રોગોનું જોખમ રહે છે. વાયુ પ્રદૂષણથી સૌથી વધુ હૃદય રોગ અને બ્રેઈન સ્ટ્રોકને કારણે મૃત્યુ થાય છે. વાયુ પ્રદૂષણને કારણે કઈ બિમારીઓ થઈ શકે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

હ્રદય રોગ
હવામાં રહેલ પ્રદૂષક કણોને કારણે છે, હૃદય સંબંધિત રોગો થઈ શકે છે. હ્રદય રોગને કારણે 40 ટકા થાય છે.

બ્રેઈન સ્ટોક
બ્રેઈનની નસોમાં લોહીનો પ્રવાહ અટકી જવાથી અથવા ફાટી જવાને કારણે બ્લોકેજ થાય છે. જેના કારણે સ્ટ્રોક આવે છે. વાયુ પ્રદૂષણને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે. 

ફેંફસાની બિમારી
વાયુ પ્રદૂષણને કારણે લોકોને ફેંફસા સંબંધિત સમસ્યા થાય છે. આ બિમારી ગંભીર સ્તરે પહોંચી જવાને કારણે મૃત્યુ થાય છે. વાયુ પ્રદૂષણથી ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ થાય છે.  ઉપરાંત ફેંફસાનું કેન્સર પણ થાય છે. 

બાળકોને શ્વાસની સમસ્યા
વાયુ પ્રદૂષણને કારણે બાળકોને શ્વાસ લેવા જેવી સમસ્યા થાય છે. 3 ટકા કરતાથી વધુ લોકોનું આ બિમારીને કારણે મૃત્યુ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ