બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / India is insulted by the British, BJP MP said - 'Bharat should be added to the constitution'

BIG NEWS / દેશનું નામ ઈન્ડિયાથી બદલીને ભારત કરાશે? કોંગ્રેસે કહ્યું G20ની પત્રિકામાં બદલાયું નામ, ભાજપ-સંઘે પણ નામ બદલવા ઉઠાવી માંગ

Megha

Last Updated: 12:32 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Or Bharat?: આપણે 'ઈન્ડિયા' શબ્દને બદલે 'ભારત' શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. હું ઈચ્છું છું કે આપણા બંધારણમાં ફેરફાર થાય અને તેમાં 'ભારત' શબ્દ ઉમેરવો જોઈએ

  • દેશનું નામ ઈન્ડિયાથી બદલીને ભારત કરાશે?
  • લોકોને ઈન્ડિયાને બદલે ભારત નામનો ઉપયોગ કરવાની અપીલ કરી
  • વિપક્ષી જૂથે તેનું નામ ઈન્ડિયાથી બદલીને 'ભારત' કરવું જોઈએ
  • ચર્ચા છે કે સરકાર ઈન્ડિયા નામને બંધારણમાંથી દૂર કરવા જઈ રહી છે

'President of Bharat' on G20 dinner invite: સંસદનું વિશેષ સત્ર બોલાવવાથી રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ છે. હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે સરકાર બંધારણમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર ઈન્ડિયા નામને બંધારણમાંથી દૂર કરવા જઈ રહી છે. જયરામ રમેશે આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે બંધારણમાંથી INDIA નામ હટાવી દીધું છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી G-20 ડિનર માટેના આમંત્રણમાં ઈન્ડિયાના રાષ્ટ્રપતિને બદલે ભારતના રાષ્ટ્રપતિને યજમાન તરીકે લખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ બંધારણની વિરુદ્ધ છે.

ઈન્ડિયાને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવે
બીજેપી સાંસદ હરનાથ સિંહ યાદવે વિપક્ષ ગ્રાન્ડ અલાયન્સ INDIA જૂથના નામ પર સવાલ ઉઠાવ્યો છે. તેમનું માનવું છે કે વિપક્ષી જૂથે તેનું નામ ઈન્ડિયાથી બદલીને 'ભારત' કરવું જોઈએ. તેમણે કહ્યું કે બંધારણમાં ઉલ્લેખિત 'ઈન્ડિયા' શબ્દ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ એક ગાળ છે. એટલા માટે હવે તેના બદલે ભારતનો ઉપયોગ થવો જોઈએ. હરનાથ સિંહ ઈચ્છે છે કે બંધારણમાં ફેરફાર કરવામાં આવે અને ઈન્ડિયાને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવે.

ઈન્ડિયા' શબ્દ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ એક ગાળ છે
બીજેપી સાંસદ હરનાથ સિંહ યાદવે કહ્યું, "સમગ્ર દેશ માંગ કરી રહ્યો છે કે આપણે 'ઈન્ડિયા' શબ્દને બદલે 'ભારત' શબ્દનો ઉપયોગ કરવો જોઈએ... 'ઈન્ડિયા' શબ્દ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ એક ગાળ છે જ્યારે 'ભારત' શબ્દ... આપણી સંસ્કૃતિનું પ્રતીક છે... હું ઈચ્છું છું કે આપણા બંધારણમાં ફેરફાર થાય અને તેમાં 'ભારત' શબ્દ ઉમેરવો જોઈએ...''

ઈન્ડિયાને બદલે ભારત નામનો ઉપયોગ કરવાની અપીલ કરી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે એક કાર્યક્રમ દરમિયાન લોકોને ઈન્ડિયાને બદલે ભારત નામનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું, સદીઓથી આ દેશનું નામ ભારત છે, ઈન્ડિયાનહીં. તેથી આપણે તેના જૂના નામનો જ ઉપયોગ કરવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ